NEW
Font size
WorksheetsCom-P0005 computer mail, network and internet
Total questions: 10
Worksheet time: 5mins
HTTP નું પૂરું નામ શું છે .
hyper text transfer protocol
hyper text transformation protocol
hyper text trnslation protocol
hyper text timeline protocol
ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે.
firewall
datawall
theftwall
securitywalll
org. gov. com. edu. વગેરે શું છે ?
યુઝરનેમ
ડોમેઈન નેમ
પ્રોટોકોલ
એક્સ્ટેન્શન
wikipedia ની શરૂઆત ક્યાં વર્ષમાં થઈ હતી.
2001
2000
2005
2010
ઈ-મેઈલની ઈન્ટરનેટના માધ્યમથી અદાન-પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે .
POP
TOP
KOP
MOP
INFLIBNET નું પૂરું નામ જણાવો.
information library and network
information library network
information for nation library network
information and library network
ઈન્ટરનેટ પર વ્યવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઈટશું કહે છે.
સર્વર
પોર્ટલ
સર્ચ એન્જિન
રાઉટર
ઈન્ટરનેટ પર સુરક્ષિત જોડાણ ધરાવતા વેબસાઈટ એડ્રેસની આગળના ભાગમાં શું દર્શાવવામાં આવે છે .
http-s://
https://
ssl://
http-ssl://
ઈન્ટરનેટ પર વેબ-વ્યવહારોને સુરક્ષિત કરવા માટે કયો પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે.
FTP
SSL
TCP/IP
HTTP
નવું ઈ-મેઈલ એકાઉન્ટ બનાવવા માટેની નોંધણી પ્રક્રિયા માટે કઈ કામગીરી કરવામાં આવે છે ?
sing up
sing in
log in
link in
