wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

कौन बनेगा शिक्षापत्री कोविद

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને સેવકરામ સાધુનું દ્રષ્ટાંત આપ્યું છે. આ ચરિત્ર સંબંધી આજ્ઞા ભગવાને શિક્ષાપત્રીના ક્યા શ્લોકમાં કરી છે? શ્લોકનો સાર જણાવો.

a)

૨૬, કૃતઘ્નીના સંગનો ત્યાગ કરવો

b)

૨ ૭, કૃતઘ્નીના સંગનો ત્યાગ કરવો

c)

૨૬, સત્ય વચન બોલવું

d)

૨૭, પારકો દ્રોહ ન કરવો

2.

આપેલ ચિત્રમાં કોના નિયમો વર્ણવ્યા છે? ક્યા ધર્મનું વર્ણન છે? ક્યા નંબરનો શ્લોક?

a)

સંતોના, નિસ્વાદીપણું, નિર્લોભીપણું

b)

સંતોના, નિર્લોભીપણું, નિસ્નેહીપણું

c)

નૈષ્ઠિક બ્રહ્મચારીના,નિસ્વાદીપણું, નિર્લોભીપણું

d)

ગૃહસ્થોના, નિર્લોભીપણું, નિસ્વાદીપણું

3.

આપેલ ચિત્રમાં ભગવાને કયા સદાચારની આજ્ઞા કરી છે? શ્લોક નંબર જણાવો

a)

શિવાલયાદિક દેવમંદિરમાં દર્શન કરવા, શ્લોક નંબર ૨૩

b)

શિવાલયાદિક દેવમંદિરમાં દર્શન કરવા, શ્લોક નંબર ૨૪

c)

૨૬, સત્ય વચન બોલવુંશ્રાવણ મહિનામાં મહાદેવજીનું પૂજન કરવું, શ્લોક નંબર ૧૪૮

d)

શ્રાવણ મહિનામાં મહાદેવજીનું પૂજન કરવું, શ્લોક નંબર ૧૫૦

4.

અને પૂર્વે ________ ભગવાનના પુત્ર જે _______ તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા, તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું.

a)

ઋષભદેવ, ભરતજી

b)

ભરતજી, ઋષભદેવ

c)

ભરતજી, રામજી

d)

ઋષભદેવ, લક્ષ્મણજી

5.

અને _______ એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા.

a)

તવંગર

b)

પૈસાદાર

c)

ધનાઢ્ય

d)

શ્રીમંત

6.

જાણ્યે અથવા અજાણ્યે નાનું મોટું પાપ થઈ જાય તો શું કરવું?

a)

ચિંતા ન કરવી 

b)

યથાશક્તિ પાપનું પ્રાયશ્ચિત કરવું 

c)

ચિંતા કરવી

d)

બીજી વાર પાપ ન થાય તેવા પ્રયાસ કરવા 

7.

બ્રહ્મરૂપે કરીને ભક્તિ કરવાની આજ્ઞા ભગવાને કોને કરી છે?

a)

સંતો 

b)

ગૃહસ્થો

c)

રાજા

d)

સૌને 

8.

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને ______ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, મફર, _____, ગાંજો એ આદિક જે કેફ કરનાર વસ્તુ, તે ખાવી નહિ અને પીવી પણ નહિ.

a)

જૂગટું, દારૂ

b)

બ્રાઉન સુગર, ગાંજો

c)

જૂગટું, માજમ

d)

દારૂ , ગાંજો

9.

અને તેજે __________ ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા, તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી

a)

જિજ્ઞાસુ

b)

અર્થાર્થી

c)

આત્મનિવેદી

d)

આર્ત

10.

આપેલ ચિત્રમાં શિક્ષાપત્રીનો કયો શ્લોક દર્શાવેલ છે?

a)

૯૧

b)

૯૨

c)

૯૩

d)

૯૫