NEW
Font size
WorksheetsDSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ
Total questions: 8
Worksheet time: 4mins
સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ?
5
6
7
8
દાંડીકૂચ ક્યારે કરવામાં આવી.
12 એપ્રિલ 1931
12 એપ્રિલ 1930
12 એપ્રિલ 1929
12 એપ્રિલ 1930
કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?
મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ
મૌલાના આઝાદ
સુભાષચંદ્ર બોઝ
ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું ?
સંસ્થાનિક સ્વરાજ્ય
સાંપ્રદાયિકતા
પૂર્ણ સ્વરાજ્ય
સરમુખત્યારશાહી
મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી ?
20 વર્ષ
10 વર્ષ
7 વર્ષ
5 વર્ષ
સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?
પંડિત જવાહરલાલ
લાલા લજપતરાય
ગોવિંદવલ્લભ પંત
મોતીલાલ નેહરુ
“નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું ?
સુભાષચંદ્ર બોઝ
વલ્લભભાઈ પટેલ
રાસબિહારી બોઝ
જવાહરલાલ નેહરુ
હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા ?
મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ
વેલેસ્લી
માઉન્ટ બેટન
ડેલહાઉસી
