wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ASTD 0609 Asoc Social આપણું ઘર : પૃથ્વી

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણું છે.

a)

12 ગણું

b)

28 ગણું

c)

26 ગણું

d)

16 ગણું

2.

નીચેના માંથી કોને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે.

a)

સૂર્ય

b)

પૃથ્વી

c)

ગુરુ

d)

ચંદ્ર

3.

નીચેના માંથી કયો આંતરિક ગ્રહ નથી.

a)

શનિ

b)

શુક્ર

c)

બુધ

d)

મંગળ

4.

નીચેના માંથી કયો ગ્રહ નારી આંખે જોઈ શકાતો નથી.

a)

મંગળ

b)

બુધ

c)

શુક્ર

d)

યુરેનસ

5.

સૌરાષ્ટ્રમાં જે ઉલ્કા પડી હતી તેનું વજન કેટલા કિલો હતું.

a)

40

b)

30

c)

20

d)

50

6.

નીચેના માંથી કયું સરોવર ઉલ્કા પડવાને કારણે નિર્માણ થયું.

a)

કોયના

b)

ચિલ્કા

c)

પુષ્કર

d)

બિંદુ