wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DSTD 0910 Dsoc Social સરકારના અંગો

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે

a)

25 વર્ષ

b)

30 વર્ષ

c)

35 વર્ષ

d)

18 વર્ષ

2.

લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે.

a)

545 ; 250

b)

455 ; 350

c)

182 ; 11

d)

543 ; 238

3.

નીચેના ક્યા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે ?

a)

 કર્ણાટક

b)

તમિલનાડુ

c)

આંધ્રપ્રદેશ

d)

રાજસ્થાન

4.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે ?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

ઉપરાષ્ટ્રપતિ

5.

લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલાં વર્ષની છે ?

a)

4 વર્ષ

b)

2 વર્ષ

c)

6 વર્ષ

d)

5 વર્ષ

6.

વડાપ્રધાનને હોદા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ?

a)

ઉપરાષ્ટ્રપતિ

b)

રાષ્ટ્રપતિ

c)

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

d)

લોકસભાના પ્રોટેમ સ્પીકર

7.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે ?

a)

238

b)

12

c)

2

d)

14

8.

સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

નાણાં પ્રધાન

c)

ગૃહપ્રધાન

d)

સંસદ સભ્ય