NEW
Font size
WorksheetsBbhugol-D0009 bhugol જનરલ પ્રશ્ન
Total questions: 9
Worksheet time: 5mins
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
અમરેલી : મહાત્મા મૂળદાસની સમાધિ
જુનાગઢ: દાસી જીવણની સમાધિ
સતાધાર: આપા ગીગાની સમાધિ
અંજાર: જેસલ-તોરલણી સમાધિ
પુથ્વીની સપાટી થી 32 કિલોમીટરની ઉંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે ?
90%
92%
95%
99%
સમુદ્રાના પ્રવાહોના ઉદભવના કારણોમાં નીચેનામાંથી કયું કારણ સાચું નથી તે જણાવો?
સૂર્યશક્તિ
પવનો
પુથ્વીનું પરિભ્રમણ
ધરતીકંપ
બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?
12 કલાક અને 25 મિનીટ
10 કલાક અને 30 મિનીટ
8 કલાક અને 15 મિનીટ
11 કસ્લસ્ક સનર 40 મિનીટ
સમુદ્રજળની ઉપસર લગભગ ઊંધ્વ થયેલા ઊંચા ખળકાળ કિનારાઓને શું કહે છે ?
ગોળાષ્મ
ડ્રમ
પુલીન
સમુદ્રક્માલ
ભુક્વચ ભુમીખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે ?
35
40
45
30
માનવનિર્મિત પર્યાવરણને ક્યાં પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે ?
બૌદ્ધિક
ઔધોગિક
સાંસ્કુતિક
પ્રાકુતિક
સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ ક્યાં આવરણમાં થાય છે ?
ક્ષોભ આવરણ
સમતાપ આવરણ
ઉષ્માવરણ
અયનાવરણ
રણપ્રદેશ બારીક માંટીકણો વિશાળ વિસ્તારમાં પથારાતા બનતા સમથળ મેદાનો શું કહે છે ?
ફ્રીયોર્ડ
લોએસ
ઢુવા
પેની પ્લેઈન
