NEW
Font size
WorksheetsCSTD 0807 Csci science કિશોરાવસ્થા તરફ
Total questions: 14
Worksheet time: 7mins
સ્વાદુપિંડ ગ્રંથિ શેનો અંત:સ્ત્રાવ કરે છે.
ઈસ્ટ્રોજન
થાઈરોક્સીન
ટેસ્ટોસ્ટેરોન
ઇન્સ્યુલીન
કઈ અંત:સ્ત્રાવી ગ્રંથીના કાર્યમાં વિક્ષેપ સર્જાતા વ્યક્તિ વધારે ઉંચો કે વામન બને છે.
ઈસ્ટ્રોજન
થાઈરોક્સીન
પિટ્યુંટરી
ઇન્સ્યુલીન
કઈ ગ્રંથિના અંત:સ્ત્રાવને મુક્ત થવા પર પીટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી?
સ્વાદુપિંડ
%
%
%
નર જાતીય અંત:સ્ત્રાવ કયો છે.
ઈસ્ટ્રોજન
થાઈરોક્સીન
ટેસ્ટોસ્ટેરોન
ઇન્સ્યુલીન
દેડકામાં કાયાંતરણ ક્યાં અંત:સ્ત્રાવની અસર હેઠળ થાય છે.
થાઈરોક્સીન
%
%
%
નર જાતિમાં કયું રંગસૂત્ર જોવા મળે છે.
XX
XY
YX
YT
મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે.
22
23
44
46
કઈ વયજુથનો ગાળો તરુણ અવધિનો છે.
4 થી 8 વર્ષ
9 થી 15 વર્ષ
11 થી 18 વર્ષ
21 થી 28 વર્ષ
Adam's apple તરીકે શરીરનો કયો ભાગ ઓળખાય છે.
સ્વરપેટી
%
%
%
અફ્લિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે.
X
%
%
%
સ્ત્રીમાં .............. વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ આવે છે.
40 થી 50
%
%
%
લોહથી ભરપુર ખોરાક ............................. નિર્માણ માટે જરૂરી છે.
રુધિર
%
%
%
છોકરાઓના શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીમાં ................. હોય છે.
વધુ
$
$
$
કંઠમણી ગળાના ભાગમાં આવેલ હોય છે ખરું કે ખોટું
ખરું
$
$
$
