NEW
Font size
Worksheets( structure ) Simple present D519 F519
Total questions: 16
Worksheet time: 8mins
આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો. ( Arrange the given word in correct order. ) કર્તા + અન્ય શબ્દ + કર્મ + ક્રિયાપદનું મૂળરૂપ અથવા S કે es વાળું રૂપ )
કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ અથવા S કે es વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ
%
%
%
આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો. ( Arrange the given word in correct order. ) કર્તા + do/does + કર્મ + ક્રિયાપદનું મૂળરૂપ +અન્ય શબ્દ + not )
કર્તા + do/does + not + ક્રિયાપદનું મૂળ રૂપ + કર્મ + અન્ય શબ્દ
%
%
%
આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો. ( Arrange the given word in correct order. ) કર્તા + do/does + કર્મ + ? + ક્રિયાપદનું મૂળરૂપ + અન્ય શબ્દ )
do/does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
%
%
%
આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો. ( Arrange the given word in correct order. ) કર્તા + do/does + કર્મ + ? + ક્રિયાપદનું મૂળરૂપ + અન્ય શબ્દ + Wh શબ્દ )
Whશબ્દ + do/does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
%
%
%
આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો. ( Arrange the given word in correct order. ) કર્મ + ? + ક્રિયાપદનું મૂળરૂપ + અન્ય શબ્દ + Who + ? )
who + ક્રિયાપદનું મૂળ રૂપ અથવા S કે es વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
%
%
%
સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના લખો.
કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ અથવા S કે es વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ
%
%
%
સાદા વર્તમાન કાળની નકારની વાક્ય રચના લખો.
કર્તા + do/does + not + ક્રિયાપદનું મૂળ રૂપ + કર્મ + અન્ય શબ્દ
%
%
%
સાદા વર્તમાન કાળની સહાયકારક ક્રિયાપદથી બનતી પ્રશ્નાર્થની વાક્ય રચના લખો.
do/does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
%
%
%
સાદા વર્તમાન કાળની Wh શબ્દથી બનતી પ્રશ્નાર્થની વાક્ય રચના લખો.
Whશબ્દ + do/does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
%
%
%
સાદા વર્તમાન કાળની Who થી બનતી પ્રશ્નાર્થની વાક્ય રચના લખો.
who + ક્રિયાપદનું મૂળ રૂપ અથવા S કે es વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
%
%
%
આપેલ વાક્ય રચનામાં અયોગ્ય પદ શોધો. who + કર્તા + ક્રિયાપદનું મૂળ રૂપ અથવા s કે es વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
કર્તા
%
%
%
આપેલ વાક્ય રચનામાં અયોગ્ય પદ શોધો. Do/Does + કર્તા + ક્રિયાપદનું s કે es વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
ક્રિયાપદનું s કે es વાળું રૂપ
%
%
%
આપેલ વાક્ય રચનામાં ખાલી જગ્યામાં કયું પદ આવશે. + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ/ s કે es વાળું રૂપ + ......................+ અન્ય શબ્દ
કર્મ
%
%
%
આપેલ વાક્ય રચનામાં ખાલી જગ્યામાં કયું પદ આવશે. Do/Does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ + કર્તા + અન્ય શબ્દ + .............
?
%
%
%
આપેલ વાક્ય રચનામાં ખાલી જગ્યામાં કયું પદ આવશે. કર્તા + ................. + not + ક્રિયાપદનું મૂળરૂપ + ......................+ અન્ય શબ્દ + ?
Do/Does, કર્મ
%
%
%
આપેલ વાક્ય રચનામાં ખાલી જગ્યામાં કયું પદ આવશે. કર્તા + ................. + not + ક્રિયાપદનું મૂળરૂપ + કર્મ + અન્ય શબ્દ + ?
Do/Does, કર્મ
%
%
%
