wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GSTD-1101 Gsta Stat માહિતીનું એકત્રિકીકરણ

Total questions: 19

Worksheet time: 10mins

Name
Class
Date
1.

જર્મન શબ્દ 'Statistik' સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો ?

a)

વિલિયમ પેટટી

b)

ગોસ

c)

જ્હોન ગ્રાઉન્ટ

d)

ગોટફ્રિડ એકેન વોલ

2.

સંભાવનાશાસ્ત્રનાં પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા ?

a)

જ્હોન ગ્રાઉન્ટ

b)

લાપ્લાસ

c)

ફિશર

d)

જે. નેમાન

3.

ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા ?

a)

કાર્લ પિયર્સન

b)

લાપ્લાસ

c)

મહાલનોબિસ

d)

ગોસેટ

4.

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા ?

a)

!

b)

!

c)

!

d)

!

5.

સમષ્ટિ વ્યાખ્યાયિત કરો.

a)

!

b)

!

c)

!

d)

!

6.

નિદર્શ વ્યાખ્યાયિત કરો.

a)

!

b)

!

c)

!

d)

!

7.

ગુણાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો.

a)

!

b)

!

c)

!

d)

!

8.

સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો.

a)

!

b)

!

c)

!

d)

!

9.

પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો.

a)

!

b)

!

c)

!

d)

!

10.

ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો.

a)

!

b)

!

c)

!

d)

!

11.

પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

12.

Section - E

a)

!

b)

!

c)

!

d)

!

13.

આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો.

a)

!

b)

!

c)

!

d)

!

14.

પ્રત્યક્ષ તપાસના લાભ-ગેરલાભની ચર્ચા કરો.

a)

!

b)

!

c)

!

d)

!

15.

પરોક્ષ તપાસના લાભ-ગેરલાભની ચર્ચા કરો.

a)

!

b)

!

c)

!

d)

!

16.

આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણોની ચર્ચા કરો.

a)

!

b)

!

c)

!

d)

!

17.

ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીતના લાભ-ગેરલાભની ચર્ચા કરો.

a)

!

b)

!

c)

!

d)

!

18.

આગણકો દ્વારા પ્રશ્નાવલિની રીતના લાભ-ગેરલાભની ચર્ચા કરો.

a)

!

b)

!

c)

!

d)

!

19.

ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોની સાવચેતીઓ રાખવી જોઈએ તેની ચર્ચા કરો.

a)

!

b)

!

c)

!

d)

!