wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GJUK-010 kahevat

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

"સુંઠને ગાંગડે ગાંધી ન થવાય " કહેવતનો અર્થ શું થાય ?

a)

નસીબથી સફળ થવું

b)

પૂરતા પ્રયત્ન હોય તો સફળ થવાય

c)

કામના પરિણામથી કામની કીમત થવી.

d)

ઓછી મહેનતે વધુ ફળ પ્રાત્પ કરવું.

2.

"ઉપર તળ થય જવું " આ કહેવતનો અર્થ આપો ?

a)

આનંદમાં આવવું

b)

સંધર્ષમાં ઉતરવું

c)

ખુબ અધીરા બનાવું

d)

ઉમંગમાં આવવું

3.

કૂકડીનું મો ઢેફલે રાજી આ કહેવત નો સાચો અર્થ આપો.

a)

નાના માણસને થોડાકથી સંતોષ થાય છે.

b)

કૂકડીનું મો ઢેફલુ ખાય છે.

c)

મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે.

d)

મુખ નાનું હોવાથી ઢેફલુ ખવાતું નથી

4.

આઠ સિદ્ધિ ને નવ નિધિ આ કહેવતનો સાચો અર્થ આપો.

a)

માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી.

b)

માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી.

c)

સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી.

d)

સુખવૈભવથી ભર્યું ભર્યું જીવન હોવું.

5.

બોડીને ત્યાં વળી કાંહડી કેવી ? આ કહેવતનો અર્થ આપો.

a)

બોડીની કાંસકી ખોવાય ગય

b)

જેને ખાવાનું ના હોય તેની પાસે સાધન ક્યાંથી ?

c)

તે દરરોજ વાળ ઓરવવાનું ભૂલી જાય છે

d)

વાળ માંથી ગુંચ કાઢી સકાતી નથી.

6.

બાવો નાચ્યો એટલે બાવી નાચી આ કહેવતનો અર્થ આપો.

a)

શક્તિ વગરનું આંધળું અનુકરણ કરવું

b)

બાવો-બાવી લોકોને છેતરે છે

c)

જીવનમાં અનુકરણ કરવું જોઈએ

d)

બંને એક જ વિચાર ધરાવે છે

7.

ઘો મરવાની થાય ત્યારે વાધરીવાડે જાય આ કહેવત નો અર્થ આપો.

a)

વધારીવાડમાં મરણ થાય છે

b)

ભાવી મુત્યુની જાણ થઈ જાય છે

c)

ધોને મારવાની બીક લગતી નથી

d)

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સુઝે

8.

વાડ ચીભડા ગળે કહેવતનો અર્થ આપો.

a)

પોલીસ ચોરનો સાથ આપે

b)

રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ

c)

વાડીની બાજુના ચીભડા વાડ ગલી જાય

d)

રક્ષક જ ભક્ષક બને

9.

બાંધી મુઠી લાખ ની કહેવતનો અર્થ આપો.

a)

મુઠીમાં રાખેલી વસ્તુને ખોલવા બધા જોઈ શકે

b)

મુઠીમાં પૈસા રાખી શકાય

c)

બંધ મુઠી કોઈને મારી શકાય

d)

રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી મહત્વનું હોય

10.

કહેવતનો અર્થ આપો- વાતનું વતેસર કરવું

a)

વાતને જેવી છે તેવી રજુ કરવી

b)

વાતને વખતસર રજુ કરવી

c)

નાની વાત ને મોટું સ્વરૂપ આપવું.

d)

વાતનું વાવેતર કરવું

11.

તેલ જોવું ને તેલની ધાર જોવી કહેવતનો અર્થ આપો.

a)

આફત કે મુશ્કેલી પહેલા અગમચેતી વાપરવી

b)

ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય

c)

ખાનગી વાત જાહેર ન કરવી

d)

કોઈપણ કાર્ય સમજી વિચારીને કરવું

12.

કહેવતનો અર્થ આપો. 'આંગળીથી નખ વેગળા"

a)

નખ આંગળી સાથે જોડતા નથી

b)

પારકા પોતાના ન બને,

c)

પોતાના પારકા ન બને

d)

અંગાડીમાં નખ વધે છે.