wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSYK-K0001 mano જનરલ પ્રશ્ન

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે ?

a)

શૌક્ષણિક સાધનોનો અભાવ

b)

શિક્ષકના પક્ષે અસ્પષ્ટતા

c)

વર્ગખંડ બહારનો ઘોંઘાટ

d)

વર્ગખંડમાં ઘોંઘાટ

2.

નીચે આપેલા કાર્યોમાં ' કેળવણીનું વ્યક્તિત્વ લક્ષી કાર્ય ' કયું છે તે શોધો.

a)

રાષ્ટ્રીય એકતા માટે ભાવના કેળવવી

b)

ભારતીય સાંસ્કુતિક વારસા નું સંરક્ષણ

c)

આધ્યાત્મિકતાના વિકાસનું કાર્ય

d)

વસુધૈવ કુટુંબમ

3.

"વાતાવરણ સાથે અનુકુળ સાધવાની શક્તિ ને બુદ્ધિ કહે છે " આ વ્યાખ્યા કોણે આપી ?

a)

થોમસન

b)

હોળીનવર્થ

c)

મોક્લેલેંડ

d)

સ્પીયરમેન

4.

વ્યક્તિના રહેલ વ્યકિતગત ભિન્નતાને આધારે બુદ્ધિની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો ?

a)

ઓરિસ્ટોટલ

b)

અબીંગહોસે

c)

ફેક્નર

d)

વેબર

5.

ગુજરાત યુનિવર્સીટીમાં ક્યાં વર્ષે મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઇ ?

a)

1952

b)

1954

c)

1956

d)

1960

6.

શૌક્ષણિક મનોવિજ્ઞાન શૌક્ષણિક પરીશ્થીતીમાં થતા માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે " આ વ્યાખ્યા ક્યાં મોનોવૈજ્ઞાનીકે આપી ?

a)

જહોન ડ્યુઈ

b)

સ્કીનર

c)

ક્રો અને ક્રો

d)

ગીજુભાઈ બધેકા

7.

નીચેના પૈકી -------------- અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે .

a)

વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન

b)

શિક્ષકનું કા. પા. કાર્ય

c)

શિષ્યવૃત્તિ

d)

શીક્ષાણીક સામગ્રી

8.

કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે ?

a)

આંખ અને કાન સંકલન સંબંધિત

b)

વિજ્ઞાન સમજવા સંબંધિત

c)

સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત

d)

અભ્યાસની ચિંતા સંબંધિત

9.

શિક્ષક કે અધ્યાપનનો અર્થ ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં નીચેના માંથી શું થાય ?

a)

પાઠ્યપુસ્તકમાં રજુ થયેલ માહિતી વર્ગમાં રજુ કરવી

b)

અભ્યાસક્રમ પૂર્ણ કરવો

c)

વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા તૈયાર કરવા

d)

વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન તરફ દોરી જવા.