NEW
Font size
WorksheetsGcuttural-C0003 varsho પ્રખ્યાત શહેર અને વસ્તુઓ
Total questions: 10
Worksheet time: 5mins
હાથીદાંતની બનાવતો અને લાકડાના રમકડા માટે કયું શહેર પ્રખ્યાત છે ?
મહુવા
સાવરકુંડલા
લાઠી
સિહોર
ગાંઠિયા અને પટારા ક્યાં શહેર માં પ્રખ્યાત છે ?
જુનાગઢ
ભાવનગર
રાજકોટ
સુરત
ચિકી પેંડા ફરસાણ અને ચાંદીનું નકશીકામ માટે કયું શહેર ઓળખાય છે ?
ભાવનગર
રાજકોટ
અમરેલી
જામનગર
ગાંઠિયા ક્યાં ના વખણાય છે ?
નખત્રાણા
ઉપલેટા
શિહોર
ધોળકા
અકીક ના પથ્થર, હલવો, સુતરફેણી અને તાળા માટે કયું શહેર જાણીતું છે ?
આંકલાવ
તારાપુર
ખંભાત
ઉપલેટા
ક્યાં શહેરની તુવેરદાર વખણાય છે ?
વાંસદા
વાસદા
વધઈ
વાલોડ
નીચેનામાંથી લીલો ચેવડો ક્યાં શહેર નો વખણાય છે ?
વડોદરા
નડીયાદ
ઉપરના બંને
કોઈ નહી
સોના ચાંદીના ઘરેણા માટે કયું શહેર ઓળખાય છે ?
ભુજ
નખત્રાણા
અંજાર
કડી
કંકુ, કેશ, પિત્તળની નકશીકામ ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસ્યો છે ?
નવસારી
વલસાડ
જામનગર
સુરેન્દ્રનગર
લાકડાના રમકડા અને ફર્નીચર ઉદ્યોગ ક્યાં શેહરમાં વિકસ્યો છે ?
સંખેડા
મહુવા
ઉપરના બંને
કોઈ નહી
