wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gnan-N0012 Mathematics દાર્શનિક કિંમત

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

5891 માં 8 ની દાર્શનિક કિંમત જણાવો.

a)

800

b)

80

c)

8

d)

8000

2.

83210 માં 1 ની નિજી કિંમત .................... મળે.

a)

1

b)

10

c)

100

d)

આપેલ પૈકી એક પણ નહિ

3.

65201 માં 5 ના સ્થાનનું દાર્શનિક મુલ્ય .................... છે.

a)

5000

b)

50

c)

5

d)

કોઈ પણ નહિ

4.

720025 માં 7 ના સ્થાનનું દાર્શનિક મુલ્ય .................... છે.

a)

7

b)

700000

c)

7200

d)

700

5.

5 ની નિજીકિંમત 5 હોય તો તે ક્યા સ્થાને હશે?

a)

એકમ

b)

દશક

c)

સો

d)

કોઈ પણ સ્થાને