NEW
Font size
WorksheetsRaj-J0001 panchayt જનરલ
Total questions: 8
Worksheet time: 4mins
પંચાયત નિધિમાંથી નાણા ઉપાડવાનો કે ખર્ચવાનો અધિકાર કોણ છે ?
જીલ્લા વિકાસ અધિકારી
કારોબારી સમિતિના અધ્યક્ષ
જીલ્લા કલેકટર
જિલ્લા પંચાયતના પ્રમુખ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ?
પંચાયત મંત્રી
વડાપ્રધાન
રાજયપાલ
મુખ્યમંત્રી
ગુજરાત પંચાયતધારો, 1993 અનુસાર કટેલા હજારથી ઓછી વસ્તી ધરાવનાર ગામને " ગ્રામ પંચાયત હોય છે ?
12000
15000
20000
10000
જીલ્લા પંચાયતનો કારોબારી અને વહીવટી વડો કોણ હોય ?
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ
જિલ્લા શાસનધિકારી
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પંચાયત પ્રમુખ
પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું 1989 નું બિલ (ખરડો) કઈ સાલમાં સંસદમાં પસાર થઈ કાયદો બન્યું ?
1992
1990
1993
1991
આધુનિક પંચાયતી રાજનું માળખું ધડનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
જીવરાજ મહેતા
રણજીતરામ મહેતા
રસિકલાલ મહેતા
બળવંતરાય મહેતા
કેટલીથી ઓછી વસ્તી ધરાવતા પ્રદેશમાં જીલ્લા આયોજન સમિતિની રચના કરવાના આવે છે ?
15 લાખ
20 લાખ
5 લાખ
10 લાખ
પંચાયતિ રાજમાં જોગવાઈ કરવામાં આવી કે ........ વધુ વસ્તી ન હોય તો તાલુકા પંચાયત રચવી ફરજીયાત નથી.
1 લાખથી
5 લાખથી
10 લાખથી
20 લાખથી
