wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

અધિકૃત નગરપાલિકાએ યોજના તૈયાર કરવા અંગેની કલમ કઈ છે?

a)

૨૫

b)

૨૬

c)

૨૭

d)

૨૮

2.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અંદાજપત્ર અંગેની કલમ કઈ છે?

a)

૪૩

b)

૪૪

c)

૪૧

d)

૪૨

3.

અધિકૃત નગરપાલિકા ના વહીવટી અધિકારી નીમવાની સત્તા અંગેની કલમ કઈ છે

a)

૨૧

b)

૨૦

c)

૨૨

d)

૨૩

4.

જિલ્લા સ્કૂલ બોર્ડ ,અધિકૃત નગરપાલિકાઓ પૂરતો સ્ટાફ નિભાવો તથા પગાર વગેરે આપવા બાબત અંગેની કલમ કઈ છે

a)

૨૦

b)

૨૧

c)

૨૨

d)

૨૩

5.

વહીવટી અધિકારીની નિમણૂક સંબંધિત કલમ કે કલમો કઈ છે?

a)

૨૦

b)

૨૧

c)

૨૧,૨૨

d)

૨૨

6.

જિલ્લા સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી પગાર ક્યાંથી થશે?

a)

પ્રાથમિક શિક્ષણ ફંડ

b)

સરકારની ઉપજ માંથી

c)

પ્રોવિડંડ ફંડ

d)

ઉપરોક્ત પૈકી કોઈ નહીં

7.

અમુક અધિકૃત નગરપાલિકાઓ કે જે પોતાના વહીવટી અધિકારીની નિમણૂક કરે છે તેમના વહીવટી અધિકારીના પગાર ભથ્થા પીએફ ગ્રેજ્યુએટી ક્યાંથી કરવામાં આવશે?

a)

પ્રાથમિક શિક્ષણ ફંડ

b)

પ્રોવિડંડ ફંડ

c)

રાજ્ય સરકારની ઉપજ માંથી

d)

તમામમાંથી

8.

જેનો પ્રાથમિક શિક્ષણ પરનો વાર્ષિક ખર્ચ જાહેરનામાની તારીખથી તરત જ પહેલાના ત્રણ નાણાકીય વર્ષો માટે કેટલા રૂપિયા કરતા ઓછો ન હોય તેવી અધિકૃત નગરપાલિકા નો વહીવટી અધિકારી નીમવાની સત્તા અધિકૃત નગરપાલિકાને સોંપવામાં આવેલી છે

a)

૧ લાખ

b)

બે લાખ

c)

પાંચ લાખ

d)

અડધો લાખ

9.

અધિકૃત નગરપાલિકાના નિમણૂક પામેલા વહીવટી અધિકારીને દૂર કરવા માટે અધિકૃત નગરપાલિકાના કાઉન્સિલરોની સંખ્યાના ઓછામાં ઓછા કેટલા કાઉન્સિલરોએ પસાર કરેલા ઠરાવ સિવાય તેમને દૂર કરી શકાશે નહીં?

a)

૧/૩

b)

૨/૩

c)

૧/૨

d)

એક પણ નહીં

10.

નગરપાલિકાના વહીવટી અધિકારીને ફરજ પરથી દૂર કરવા માટે નગરપાલિકાના કાઉન્સેલરો ઉપરાંત બીજા કોની મંજૂરીની જરૂર છે?

a)

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ

b)

નગરપાલિકાના પ્રમુખ

c)

રાજ્ય સરકાર

d)

નિયામક