wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GSTD-1103 Gsta Stat મધ્યવર્તી સ્થિતિના માપ

Total questions: 8

Worksheet time: 6mins

Name
Class
Date
1.

કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય છે.

a)

સમાંતર મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

ગુણોત્તર મધ્યક

2.

એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય, તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થશે?

a)

30

b)

5

c)

35

d)

17.5

3.

10 અવલોકનોનો મધ્યસ્થ 14 છે. જો દરેક અવલોકન બમણું થાય તો મળતા અવલોકનોનો મધ્યસ્થ કેટલો હશે?

a)

10

b)

28

c)

7

d)

1.4

4.

નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિ નું માપ નથી ?

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વિસ્તાર

5.

મધ્યક = 25 અને બહુલક = 25 તો મધ્યસ્થ = .........

a)

0

b)

1

c)

25

d)

75

6.

25 *35 =..........................

a)
900
b)
875
c)
800
d)
850
7.

એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહદીઠ વૃદ્ધિ (સેમીમાં) નીચે પ્રમાણે છે : 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3, 1.5 છોડની વૃદ્ધિનો મધ્યક શોધો.

a)

સ્વાધ્યાય 3.1 ( 1 )

b)

!

c)

!

d)

!

8.

રીલે રેસની એક ટીમમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલૂમ પડ્યું હતું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહિ એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે ?

a)

સ્વાધ્યાય 3.1 ( 2 )

b)

!

c)

!

d)

!