wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BA - 12 Fainal 95478

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ક્યાં વ્યવસ્થાતંત્રમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે ?

a)

રૈખિક

b)

કાર્યાનુસાર

c)

અવૈધિક

d)

શ્રેણિક

2.

એકમનું જીવન-ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?

a)

કાયમી યોજના

b)

વ્યૂહાત્મક યોજના

c)

સુનિયોજિત યોજના

d)

એક ઉપયોગી યોજના

3.

આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવાય?

a)

કાર્યક્રમ

b)

નીતિ

c)

નિયમો

d)

અંદાજપત્ર

4.

નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી :

a)

સમારકામ અને જાળવણી

b)

તાલીમ અને વિકાસ

c)

બઢતી અને બદલી

d)

ભરતી અને પસંદગી

5.

ડિપોઝીટરી ધારો ક્યા વર્ષેં અમલમાં આવ્યો ?

a)

1991

b)

1992

c)

1995

d)

1996

6.

એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગિરીઓનું બજાર એટ્લે............

a)

મૂડી બજાર

b)

પ્રાથમિક બજાર

c)

નાણાં બજાર

d)

ગૌણ બજાર

7.

સેબી (SEBI) ક્યા કાયદાથી અસ્તિત્વમાં આવી ?

a)

કંપની ધારો

b)

જામીનગીરી કરાર(નિયમન) ધારો

c)

નેશનલ કંપની ધારો

d)

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ધારો (SEBI Act)

8.

ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું નથી ?

a)

ચાલુ જવાબદારીઓ ઉપર ચાલુ મિલકતોનો વધારો

b)

ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી

c)

કાર્યશીલ મૂડી માટે યોગ્ય માપદંડ પૂરો પડે છે.

d)

ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી.

9.

વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે ?

a)

તાલીમ આપવી

b)

કર્મચારીઑને છૂટા કરવા

c)

સુધારાલક્ષી પગલાં લેવા

d)

નિષ્ણાતોની નિમણૂક કરવી

10.

નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે ?

a)

નિરીક્ષકો

b)

નિયોજકો

c)

તાબેદારો

d)

સંચાલકો