wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HSTD-1203 Heco Economics નાણું અને ફુગાવો

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

“વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે." - નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે.

a)

માર્શલ

b)

કેઈન્સ

c)

પિગુ

d)

રોબર્ટ્સન

2.

સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય

a)

ઘટે છે.

b)

વધે છે.

c)

સ્થિર રહે છે.

d)

બદલાતું નથી

3.

માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવવધારાને કેવો ફુગાવો કહે છે ?

a)

માંગપ્રેરિત

b)

ખર્ચપ્રેરિત

c)

વેતનપ્રેરિત

d)

નફાપ્રેરિત

4.

સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય, તો તેવો ભાવવધારો કયા પ્રકારનો ફુગાવો છે ?

a)

ખુલ્લો ફુગાવો

b)

દોડતો ફુગાવો

c)

દાબેલો ફુગાવો

d)

છૂપો ફુગાવો

5.

ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે કયા અર્થશાસ્ત્રી માને છે ? ત્યારે સર્જાય છે, આવું ક્યાં અર્થશાસ્ત્રી મને છે?

a)

માર્શલ

b)

ક્રાઉથર

c)

કેઈન્સ

d)

પિગું

6.

ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી ?

a)

બૅન્કિંગ વ્યવસ્થા

b)

સાટાપ્રથા

c)

ઉધાર પ્રથા

d)

નાણાપ્રથા

7.

નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે ?

a)

અનાજ

b)

પશુ

c)

પથ્થર

d)

સિક્કા

8.

જો ભાવો મંદ ગતિએ વધતા હોય, તો તેને ................................ફુગાવો કહેવામાં આવે છે.

a)

મંદ

b)

%

c)

%

d)

%