Free Printable Worksheets
NEW
Font size
More settings
નીચેના માંથી કઈ કૃતિ હિમાંશી શેલતની છે.
રામ રાખે તેમ રહીએ
નવી નવાઈનું સરઘસ
પર્વત તારા
નામનો મોહ છુટ્યો
નીચેના માંથી કયું કૃતિ અને તેમનું જોડકું અલગ પડે છે.
દુર શું? નજીક શે?- ઉમાશંકર જોશી
ચોમાસામાં સૃષ્ટિસૌન્દર્ય - ગિજુભાઈ બધેકા
વાર્તા રે વાર્તા - સંકલિત
આપેલ પૈકી એક પણ નહિ
નીચેના માંથી કયો સમાનાર્થી શબ્દ અલગ પડે છે.
યાચના - પ્રાર્થના
ચિત્કાર - ચીસ
કકળાટ - રૂદ્દન
ફોદો- લોચો
નીચેના માંથી કયું નામપદ ભાવવાચક છે.
મજા
ટોળું
ધણ
શાળા
ભૂમિ ........................................ તેમનો સમાન અર્થ ધરાવતો શબ્દ છે.
પૃથ્વી
જમીન
પ્રદેશ
આપેલ તમામ
View all
5 questions
CSTD 08 Cguj gujarati round-4
Worksheet
•
University
4 questions
BSTD 0703 Bguj Gujarati Sem-1 પરીક્ષા
2 questions
GSTD 1104 Gacc Account આમનોંધ
6 questions
ASTD 0609 Asoc Social આપણું ઘર : પૃથ્વી
FSTD-1105 Fbhu bhugol ભૂમિખંડો અને મહાસાગરો
3 questions
ESTD 1008 ESoc social કુદરતી સંસાધનો