NEW
Font size
WorksheetsGSTD 1109 Gba BA આંતરિક વેપાર
Total questions: 10
Worksheet time: 5mins
જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે.......
ઉત્પાદક
દલાલ
છૂટક વેપારી
ગ્રાહક
ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે...........
જથ્થાબંધ વેપારી
દલાલ
છૂટક વેપારી
ગ્રાહક
માલ-વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે.
જથ્થાબંધ વેપારી
દલાલ
છૂટક વેપારી
ગ્રાહક
ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી?
કીમતી
વજનમાં હલકી
નાશવંત
ટકાઉ
Section-B
!
!
!
!
આંતરિક વેપારનો અર્થ આપો.
દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે.
!
!
!
મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનોના પ્રકાર જણાવો.
મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનોના પ્રકાર આ મુજબ છે. (1) ખાતાવાળી દુકાનો (2) સંકળાયેલી દુકાનો (3) ટપાલ વ્યવહારી દુકાનો (4) ફ્રેન્ચાઇઝ (5) સુપર માર્કેટ (6) શોપિંગ મોલ
!
!
!
ટપાલ વ્યવહારી દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે ?
આવી દુકાનો મહંદશે વજનમાં હલકી, ટકાઉ અને કીમતી વસ્તુઓનું વેચાણ કરે છે.
!
!
!
ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે ?
ટેલિમાર્કેટિંગ ઘરવપરાશની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ અને સુખસગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે.
!
!
!
સ્વયંસંચાલિત વેચાણયંત્રની શોધ કોણે કરી હતી ?
સ્વયંસંચાલિત વેચાણ યંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રીઆ હીરોએ કરી હતી.
!
!
!
