NEW
Font size
WorksheetsGUJK-002
Total questions: 12
Worksheet time: 6mins
નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય છે ?
કર્તરી વાકયમાં કર્તા મુખ્ય હોય છે તથા ટતે સક્રમક જ હોય છે.
ભાવે વાકયમાં કર્મ હોતું નથી એટલે કે તે અકર્મક હોય છે.
A અને B બંને
એક પણ નહી
પાણીને ચમચીથી લઈ ચાખી જો કે કેવું લાગે છે : ક્યાં પ્રકારનું વાક્ય છે.
સાંદુ વાક્ય
સંયુક્ત વાકય
મિશ્ર વાક્ય
ભાવે વાક્ય
કર્મણી વાકય રચનામાં કર્તાને કઈ વિભક્તિના પ્રત્યયો લગાડવામાં આવે છે.
પહેલી વિભક્તિ
બીજી વિભક્તિ
ત્રીજી વિભક્તિ
કર્તા હોતો નથી
ઈશ્વર જેવા ઈશ્વરને આવ્યો કપરો કાળ! અલંકાર ઓળખાવો.
અનન્વય
ઉપમા
રૂપક
યમક
"ધીરજ હવે લખશે " વાકયનું કર્મણી બનાવો.
ધીરજ દ્વારા લખાય છે
ધીરજથી હવે લખશે
ધીરજ હવે લખવાનો છે
એક પણ નહી
કાવ્યની શોભા વધારનાર તત્વને શું કહે છે ?
પદ
અલંકાર
વિભક્તિ
અનુગ
" હું મેહનત કરું તો પાસ થવાય " વાકયનો પ્રકાર ઓળખાવો.
સાદું
સંકુલ
સંયુક્ત
ભાવે
" મેં પત્ર લખ્યો " આ વાકયનું પ્રેરક વાકય બનાવો.
મેં ભાઈ ને પત્ર લખ્યો હતો.
મારથી પત્ર લખાયો
ભાઈએ મારી પાસે પત્ર લખાવ્યો
મારા દ્વારા પત્ર લખાયો
નીચેના માંથી કયું વિધાન યોગ્ય છે ?
અનન્વય અલંકારમાં ઉપમાનાનની સરખામણી ઉપમાન સાથે જ થાય
વ્યતિરેક અલંકારમાં ઉપમેયનું ઉપમાનમાં નીગરણ થાય છે.
A અને B બંને
એક પણ નહી
વાકય રચનામાં એક મુખ્ય વાકય હોય અને તેના પર આધારિત અન્ય ગૌણ વાક્ય હોય તેને કેવું વાકય કહે છે ?
સાદું
સંયુક્ત
મિશ્ર
ક્રીયાતીપ્રત્યર્થ
નીચેનામાંથી ભાવે વાક્ય રચના શોધો.
ધીરજ હવે લખશે
મારાથી જવાશે નહી
અરુણા થી ચિત્ર દોરાય છે
એક પણ નહી
"એમની વાણીતો અમૃતથીયે મીઠી છે " અલંકાર ઓળખાવો.
અતિશયોક્તિ
વ્યજોક્તી
વ્યાજસ્તુતિ
વ્યતિરેક
