NEW
Font size
WorksheetsBSTD 0708 Bmat maths રાશિઓની તુલના
Total questions: 12
Worksheet time: 29mins
બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માં 70 અંશ છે, તો બીજા ખૂણાનું માપ કેટલું થાય.
70
20
110
290
બે ત્રિકોણો એકરૂપ થવા ............................. શરત નથી.
ખૂખૂખૂ
બાખૂબા
બાબાબા
ખૂબાખૂ
30 દિવસનો અને 36 કલાકનો ગુણોત્તર .............................. છે.
1 : 20
20 : 12
20 : 1
આપેલ પૈકી એક પણ નહિ
જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને .................................... કહે છે.
ટકા
$
$
$
ચોરસનો પાંચમો ભાગ એટલે ................................. %
20
$
$
$
90%ને અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં .................................. લખાય.
9/10
$
$
$
ટકાએ લેટિન શબ્દ "par centum" પરથી આવ્યો છે. ખોટું કે ખરું
ખોટું
$
$
$
એક કબાટ 5% વળતર આપી રૂપિયા 5225માં વેચેલ છે, તો તેની છાપેલી કિંમત શોધો. Mo
95
5500
5000
6000
એક વ્યક્તિને તેના પગારમાં 10%નો વધારો મળ્યો. જો તેનો નવો પગાર રૂપિયા 154000 થયો હોય, તો તેનો મૂળ પગાર શોધો. Mo
154100
154000
140000
145000
અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બુટ 20%ના વળતર પર ખરીધા. જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય, તો તેની છાપેલા કિંમત શોધો. MO
1600
2000
1620
1800
રૂપિયા 1200 છાપેલી કિંમતનું ટી-શર્ટ 15% વળતર મળે છે, તો ટી-શર્ટ ખરીદવા કેટલું વળતર આપવું ? MO
180
200
220
240
રૂપિયા 1200 છાપેલી કિંમતનું ટી-શર્ટ 15% વળતર મળે છે, તો ટી-શર્ટ ખરીદવા કેટલી રકમ આપવી પડે ? MO
180
1020
1380
1520
