NEW
Font size
Worksheetskguj-S0003 gujarati જનરલ
Total questions: 9
Worksheet time: 5mins
રતિલાલ બોરીસાગરનું પૂરું નામ જણાવો.
રતિલાલ દલસિંહ બોરીસાગર
રતિલાલ જેઠાલાલ બોરીસાગર
રતિલાલ મોહનભાઈ બોરીસાગર
રતિલાલ લક્ષ્મીરામ બોરીસાગર
મરક-મરક અને આનંદલોક કૃતિ ક્યાં કવિની છે .
રતિલાલ બોરીસાગર
રધુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
પન્નાલાલા પંડયા
સાપના ભારાકૃતિ ક્યાં કવિની છે ?
રતિલાલ બોરીસાગર
રધુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
પન્નાલાલા પંડયા
નિશીથ કાવ્યસંગ્રહ કવિની છે ?
રતિલાલ બોરીસાગર
રધુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
પન્નાલાલા પંડયા
ઉમાશંકર જેઠાલાલ જોશીણી કૃતિ કવિનીશ્રધ્ધાને કયો પુરસ્કાર મળેલ છે .
સાહિત્ય અકાદમી
જ્ઞાનપીઠ
કેન્દ્રીય પુરસ્કાર
રણજીતરામ સુવર્ણચંદ્રક
ગીરઘરકૃત રામાયણ અને રાજસૂયયજ્ઞ પુસ્તક ક્યાં કવિના છે .
ગીરધરદાસ ગરબડદાસ
રધુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
પન્નાલાલ પંડયા
રધુવીરસિંહ ચૈધરીનો જન્મ ક્યાં જીલ્લામાં થયો હતો.
વડોદરા
ગાંધીનગર
પાટણ
અમરેલી
પીન્કીબેન પંડયાનો જન્મ ક્યાં જીલ્લામાં થયો હતો .
વડોદરા
ગાંધીનગર
અમદાવાદ
અમરેલી
રધુવીર દલસિંહ ચૈધરી બાબતે અયોગ્ય વિકલ્પ શોધો.
1 તેમનો જન્મ બાપુપુરા ગામે થયો હતો .
2.તેમની નવલકથા ઉપરવાસ કથાત્રયી છે.
3. એમનું નાટક ઝુલતા મિનારા
4. નિબંધ સંગ્રહ સહરાની ભવ્યતા
5. તેનો જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર હતા.
5
2-3
1
આપેલ પૈકી એક પણ નહી.
