Free Printable Worksheets
NEW
Font size
More settings
સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે?
4
2
9
1
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?
3
બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે?
93.
97.
98.
99.
1 થી 100 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે.
15
10
25
આપેલ પૈકી એક પણ નહિ.
પ્રાકૃતિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે.
N
R
W
Z
પૂર્ણ સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે.
આપેલ પૈકી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે.
-1
0
આપેલ પૈકી એક પણ નહિ
1 માટે નીચેના માંથી કયું વિધાન અયોગ્ય છે.
1 એ વિશિષ્ટ સંખ્યા છે.
1 એ દરેક સંખ્યાનો અવયવ છે.
1 એ સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે.
1 એ ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે.
View all
3 questions
ખેલાડી અને તેમના ઉપનામ
Worksheet
•
University
10 questions
कौन बनेगा शिक्षापत्री कोविद
12 questions
HSTD 12 gujarti-2024-25
યુરોપિયન પ્રજા
Gnan-N0011 Mathematics ખૂટતી સંખ્યા