NEW
Font size
WorksheetsSS-700
Total questions: 10
Worksheet time: 5mins
કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?
ગિયાસુદ્દીન તુગલકે
નાસિરુદ્દીન તુગલકે
ફિરોજશાહ તુગલકે
મુહમ્મદ-બિન-તુગલકે
રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?
જલાલુદ્દીનને
ઇબ્રાહીમને
નાસિરુદ્દીનને
ગ્યાસુદ્દીનને
મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો?
અમીર ખુશરોએ
રસખાને
અબુલફઝલે
રહિમખાન ખાનાએ
શાહજહાંએ દિલ્લીના કિલ્લામાં બંધાયેલી ઇમારતોમાં કઈ ઇમારતનો સમાવેશ થતો નથી?
દીવાન-એ-લાલ
દીવાન-એ-આમ
રંગમહેલ
દીવાન-એ-ખાસ
નદી કિનારે વસેલ શહેર પૈકી કયું શહેર ઉત્તરપ્રદેશમાં આવેલ નથી.
દિલ્લી – યમુના
લખનઉ – ગંગા
અયોધ્યા – સરયુ
આગરા – યમુના
પવનના કાર્યથી કયા ભૂમિસ્વરૂપનું નિર્માણ થાય છે?
ગોળાશ્મનું
લૉએસનું
સ્ટેકનું
કાંપના મેદાનનું
કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે?
14
15
16
18
દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?
સાક્ષરતાદિન
મહિલા વિકાસદિન
બાલદિન
સમાનતાદિન
વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?
21
25
30
35
નીચેનાં પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
તેલંગાણા
