NEW
Font size
WorksheetsHSTD IDIOMS AllCH
Total questions: 31
Worksheet time: 16mins
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "હાથફેરો કરવો."
ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ખાતર પાડવું."
ચોરી કરવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "સોપો પડી જવો."
શાંતિ છવાઈ જવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "છોભીલું પડવું."
શરમ, સંકોચ થવો.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-2
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "હવાઈ કિલ્લા બાંધવા."
મોટી-મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-8
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "જગ્યા ત્યાંથી સવાર."
નવેસરથી પ્રારંભ
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-11
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ગઈ ગુજરી ભૂલી જવી."
ભૂતકાળ ભૂલી જવો.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-11
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "લોહી ઊકળી ઊઠવું."
ગુસ્સે થવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-13
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "પગ મણમણના થઈ જવા."
મન ખિન્ન થઈ જવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-13
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ભાંજગડ ચાલવી."
મનોમંથન અનુભવવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-16
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "થોથવાઈ જવું."
ભાવાવેશમાં બોલી ન શકવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-16
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ગળગળા થઈ જવું."
રડમસ થઈ જવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-16
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "હાથ વાટકો થવું."
નાના મોટા કામમાં ઉપયોગી થવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "વંઠી જવું."
હાથથીજવું, બગડી જવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "લાઠી કરવી."
મજાક કરવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "માથું ફોડીને લોહી કાઢવું."
સખત મહેનત કરવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "હાથ વાટકો થવું."
નાના મોટા કામમાં ઉપયોગી થવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "વંઠી જવું."
હાથથીજવું, બગડી જવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "લાઠી કરવી."
મજાક કરવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "માથું ફોડીને લોહી કાઢવું."
સખત મહેનત કરવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ભરખી જવું."
ખાઈ જવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ઘોડા ગંઠ્યા કરવું."
મનોમંથન કરવું, કલ્પના કરવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ચણચણાટી થવી."
તાલાવેલી થવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "આભ ફાટવું."
ખૂબ દુ:ખ પડવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-18
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "બોર બોર આંસુ ટપકવા."
ચોધાર આંસુએ રડવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર-20
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "પડખું સેવવું."
સહહેવાસ કરવો.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "દેન હોવી."
હિમ્મત હોવી.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ખરખરો કરવો."
શોક વ્યક્ત કરવો.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "ગળચાવાં ગળવાં."
બોલતાં અચકાવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "કળી જવું."
જાણી જવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર
પાઠ્યપુસ્તક
!
રૂઢીપ્રયોગનો અર્થ આપો. :- "મહરે ચડવું."
સામ સામે સ્પર્ધામાં ઊતરવું.
ધોરણ- 12 પ્રથમ ભાષા ચેપ્ટર
પાઠ્યપુસ્તક
!
