NEW
Font size
WorksheetsGnan-N0022 Mathematics વર્ગમૂળ
Total questions: 28
Worksheet time: 19mins
1849 નું વર્ગમૂળ શોધો.
30
31
32
43
289 નું વર્ગમૂળ શોધો.
15
16
17
29
625 નું વર્ગમૂળ શોધો.
25
23
27
29
1600 નું વર્ગમૂળ શોધો.
40
50
60
70
8 નું વર્ગમૂળ શોધો.
1.414
4.141
2.828
8.282
2,025નું વર્ગમૂળ કેટલું થાય?
75
85
45
35
12.25 નું વર્ગમૂળ કેટલું થાય?
2.5
3.5
4.5
5.5
2025 ના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે?
1
4
5
6
7056 નું વર્ગમૂળ કેટલું થાય?
94
76
86
84
2714.41 નું વર્ગમૂળ કેટલું મળે?
51.1
52.9
52.1
51.9
1089 ÷121 = ?
3
13
33
53
169 + 144−225 = ?
10
11
12
13
6, 9, 15 વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?
199
900
810
100
27,225 નું વર્ગમૂળ કેટલા અંકની સંખ્યા હશે?
5
4
2
3
225 નું વર્ગમૂળ કેટલું થાય ?
14
15
25
35
જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળશે?
2
8
6
4
529 નું વર્ગમૂળ કરતાં એકમનો અંક કયો મળશે ?
2
4
5
3
3249નું વર્ગમૂળ ............. છે
53
43
57
55
72.25 નું વર્ગમૂળ કેટલું થાય ?
0.85
85
7.5
55
જે સંખ્યાનો એકમનો અંક ........હોય ,તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય .
1
2
4
5
કઈ સંખ્યાઓનો વર્ગ એકી સંખ્યા જ હોય .
બેકી
દ્શાંશ
અપૂર્ણાંક
એકી
92 અને 102 વચ્ચે કેટલી સંખ્યા આવે ?
20
18
19
21
1+3+5+7+9+11+13 નો સરવાળો કેટલો થાય ?
23
36
49
52
142 વર્ગ કેટલો થાય ?
196
256
146
166
6400 નું વર્ગમૂળ શું થાય ?
40
80
64
800
272 નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે?
4
2
8
એકી સંખ્યાનો વર્ગ હંમેશા................... હોય છે?
એકી
બેકી
કહી ના શકાય
કાંઈ પણ નહીં
એક વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રૂ. 2304 ઉઘરાવ્યા. જો દરેક વિદ્યાર્થીએ એટલા જ પૈસા આપ્યા કે વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે.
240
460
480
440
