NEW
Font size
S
M
L
XL
WorksheetsDSTD 09 Dguj Gujarati વિશેષણ
Total questions: 8
Worksheet time: 6mins
Name
Class
Date
1.
"તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબુલાત હતી." આપેલ વાક્ય વિશેષણ નથી તે જણાવો.
a)
કારણ
b)
આટલી
c)
અપાર
d)
નિખાલસ
2.
કોઈ વ્યકિત વસ્તુ કે પદાર્થનો ગુણ દર્શાવે તે
a)
સંખ્યાવાચક વિશેષણ
b)
ગુણવાચક વિશેષણ
c)
પરીમાણવાચક વિશેષણ
d)
દર્શકવાચક વિશેષણ
3.
અતિશય, ઘણું, અધિક આ શબ્દો કયા વિશેષણ દર્શાવે છે?
a)
પરિમાણવાચક વિશેષણ
b)
ક્રમવાચક વિશેષણ
c)
સંખ્યાવાચક વિશેષણ
d)
કર્તુંવાચક
4.
હા, ભલે,સારું કયુ ક્રિયા વિશેષણ દર્શાવે છે?
a)
કારણવાચક
b)
નકારવાચક
c)
સ્થળવાચક
d)
સ્વીકારવાચક
5.
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો. વળી કાલે આખો દહાડો વાતો કરીશું.
a)
વાતો
b)
કાલે
c)
આખો
d)
દહાડો
6.
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો. આપ આપનું કર્તવ્ય કરો.
a)
આપ
b)
આપનું
c)
કર્તવ્ય
d)
કરો
7.
આપેલ વાક્યમાંથી વિશેષણ શોધો: ફાતિમા પાસે સુંદર કમળનું ફૂલ છે.
a)
ફાતિમા
b)
કમળ
c)
સુંદર
d)
ફૂલ
8.
મૃગેશને કુદરતી વાતાવરણ ગમે છે. વિશેષણ શોધો
a)
મૃગેશ
b)
કુદરતી
c)
વાતાવરણ
Reset
