wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

FSTD-1101 Fbhu bhugol ભૂગોળ : એક વિષય તરીકે

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.

વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે ?

a)

થેલ્સ

b)

ઇબ્ન-બતૂતા

c)

કાર્લ રિટર

d)

ભાસ્કરાચાર્ય

2.

મહાન ભૂગોળવિદ કાર્લ રિટર ક્યાં દેશના હતા. ?

a)

ગ્રીસ

b)

ઈંગ્લેન્ડ

c)

અરબસ્તાન

d)

જર્મની

3.

ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા. ?

a)

આર્યભટ

b)

ઇબ્ન- બતૂતા

c)

કાલિદાસ

d)

ભાસ્કરાચાર્ય

4.

'મેઘદૂતમ્' ની રચના કોને કરી ?

a)

ચંદ્રગુપ્ત

b)

ભાસ્કરાચાર્ય

c)

કાલિદાસ

d)

વરાહમિહિર