wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gcultural-C0008 varsho સંતો

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

મોક્ષમાળા અને નેમીરાજ જેવા પ્રાસિદ્ધ ગ્રંથો ક્યાં સંત દ્વારા લખાયેલ છે ?

a)

સ્વામીશ્રી ગંગેશ્વરદાસજી

b)

સ્વામી દયાનંદસરસ્વતી

c)

શ્રીદાદા ભગવાન

d)

શ્રીમદ રાજચંદ્ર

2.

' જન કલ્યાણ' નામનું સામયિક કોણે શરુ કર્યું ?

a)

સંત શ્રી પુનીત મહારાજ

b)

પૂજ્ય શ્રી મોટા

c)

પૂજ્ય મોરારિબાપુ

d)

ઇન્દિરા બેટીજી

3.

શ્રી ડોગરેજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?

a)

ઇન્દોર

b)

ભોપાલ

c)

પ્રયાગરાજ

d)

લખનૌ

4.

સ્વામી સચ્ચિદાનંદનું મુળનામ શું હતું ?

a)

મગનલાલ

b)

પન્નાલાલ

c)

ન્હાનાલાલ

d)

ઝવેરલાલ

5.

ઇંગ્લેન્ડમાં HELP સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

a)

પ્રમુખ

b)

ઇન્દિરા બેટીજી

c)

શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

d)

સ્વામી સચ્ચીનાનંદ

6.

પૂજ્ય શ્રી મોટાએ હરીઓમ આશ્રમણી સ્થાપન ક્યાં કરી હતી ?

a)

સાયલી

b)

બારડોલી

c)

નડિયાદ

d)

શીધ્ધપુર

7.

ક્યાં ભારતીય સંતને નર્મદાની ચાલીને 108 દિવસમાં પરિક્રમા કરી હતી ?

a)

શ્રીમદ રાજચંદ્ર

b)

શ્રી રંગઅવધુત

c)

સ્વામી દયાનંદ સરસ્વતી

d)

પૂજ્ય શ્રી મોટા

8.

સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યાં વર્ષે આર્યસમાજની સ્થાપના કરી હતી ?

a)

1865

b)

1875

c)

1878

d)

1873