wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ASTD 0603 Asoc Social પ્રાચીન નગરો અને ગ્રંથો

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સિંધુ સભ્યતામાં કિલ્લાઓ કઈ બાજુ હતા.

a)

પશ્રિમ

b)

પૂર્વ

c)

ઉત્તર

d)

દક્ષીણ

2.

સિંધુ સભ્યતાની સામાન્ય પ્રજાની વસાહત કઈ બાજુ હતા.

a)

પશ્રિમ

b)

પૂર્વ

c)

ઉત્તર

d)

દક્ષિણ

3.

હડપ્પીય નગરો કેટલા ભાગ વહેંચાયેલ હતું.

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

4.

ધોળાવીરા નગર કેટલા ભાગ વહેંચાયેલ હતું.

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

5.

હડપ્પીય સભ્યતાનું કુષીક્રાંતિનું મુખ્ય મથક કયું હતું.

a)

કાલીબંગન

b)

હિસ્સાર

c)

બનવાલી

d)

રાખીગઢી