wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ESTD 1004 Esoc Social ભારતનો સાહિત્યિક વારસો

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

યુ-એન-શ્વાંગ ........ હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઇ ગયા હતા.

a)

657

b)

765

c)

576

d)

557

2.

નીચેના માંથી કયું યોગ્ય જોડકું છે.

a)

કાલિદાસ-કુમાર

b)

બાણભટ્ટ-હર્ષચરિત

c)

ભવભૂતિ-ઉત્તરરામચરિત

d)

વિશાખદત્ત-મુદ્રારાક્ષક

3.

બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

a)

પાલી

b)

બ્રાહ્મી

c)

હિન્દી

d)

સંસ્કૃત

4.

કઈ વિદ્યાપીઠોમાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદના પાઠો શીખ્યા હતા?

a)

વારાણસી

b)

તક્ષશિલા

c)

નાલંદા

d)

વલભી

5.

ગુજરાતનું કયું વિદ્યાધામ અતિપ્રસિધ્ધ શિક્ષણકેન્દ્ર હતું.

a)

વારાણસી

b)

તક્ષશિલા

c)

નાલંદા

d)

વલભી

6.

દિલ્લીના સુલતાનોની રાજભાષા કઈ હતી.

a)

ફારસી

b)

%

c)

%

d)

%

7.

ભારતીય સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ ............................ છે.

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

અથર્વવેદ