wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ESTD 1003 ESoc Social ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

a)

વાસ્તુ

b)

કોતરણી

c)

મંદિર

d)

ખંડેર

2.

જૈનોનું પંચાસરા મંદિર ક્યાં આવેલું છે?

a)

પાલીતાણામાં

b)

તારંગામાં

c)

શંખેશ્વરમાં

d)

પાલનપુરમાં

3.

નીચેના જોડકાં પૈકી કઈ જોડ અયોગ્ય છે.

a)

કિબલા - નમાઝ પઢવાના હોલની દીવાલ

b)

લિવાન - મસ્જીદનો સ્તંભોવાળો ઓરડો

c)

ગલીયારા - મસ્જીદમાં પ્રવેશવાનો રસ્તો

d)

સહન - મસ્જીદનું પ્રાંગણ

4.

નીચેના જોડકાં પૈકી કઈ જોડ અયોગ્ય છે.

a)

ખેડબ્રહ્મા - બ્રહ્માજી મંદિર

b)

વડનગર - હાડકેશ્વર મહાદેવ

c)

અમદાવાદ - જગત મંદિર

d)

આપેલ પૈકી એક પણ નહિ

5.

સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

a)

હર્મિકા

b)

મેધિ

c)

તોરણ

d)

મહેરાબ

6.

દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્-ઇસ્લામ' નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી ?

a)

સિકંદર બુતશિકને

b)

ફીરોઝશાહ તઘલખે

c)

કુતબુદ્દીન ઐબકે

d)

ઇલ્તુત્મિશે

7.

અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?

a)

જામા મસ્જિદ

b)

જુમ્મા મસ્જિદ

c)

સિપ્રીની મસ્જિદ

d)

મસ્જિદે નગીના

8.

સ્તુપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગને શું કહેવામાં આવે છે.

a)

હર્મિકા

b)

મેધિ

c)

પ્રદક્ષિણા પથ

d)

તોરણ

9.

મસ્જીદ સ્થાપત્યનું રેખાચિત્રમાં મધ્યમાં શું આવેલ છે.

a)

હોજ

b)

મિનાર

c)

લીવાન

d)

કિબલા

10.

ઈલોરાની ગુફામાં હિંદુ ધર્મને લગતી કેટલી ગુફા આવેલ છે.

a)

34

b)

12

c)

5

d)

17

11.

મુખ્યત્વે ચોલ મંદિરો ભારતની કઈ દિશામાં આવેલ છે.

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ