wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GSTD-1106 Stat સ્વાધ્યાય 6.1 ) ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

1

a)

%

b)

%

c)

%

d)

%

2.

= 990 હોય તો n ની કિમત જણાવો.

a)

%

b)

%

c)

%

d)

%

3.

4 વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ?

a)

%

b)

%

c)

%

d)

%

4.

1, 2, 3, 0, 7, 9 એ બધા અંકનો ઉપયોગ કરી છ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?

a)

%

b)

%

c)

%

d)

%

5.

5 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય ?

a)

%

b)

%

c)

%

d)

%

6.

2, 3, 5, 8, 9 એ બધા અંકનો ઉપયોગ કરી 50,000 કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?

a)

%

b)

%

c)

%

d)

%

7.

ASHOK શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને GEETA શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે ?

a)

%

b)

%

c)

%

d)

%

8.

એક મોટરકારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ આવડે છે, તો 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટરકારમાં ગોઠવી શકાય ?

a)

%

b)

%

c)

%

d)

%

9.

એક કાર્યક્રમમાં 7 વક્તાઓ A, B, C, D, E, E, Gને ભાષણ આપવા આમંત્રિત કરેલ છે. દરેક વક્તાઓએ વારાફરતી ભાષણ આપવાનું છે. જો વક્તા A પછી તરત જ વક્તા Bને ભાષણ આપવાનું હોય, તો આ સાત વક્તાઓનાં ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?

a)

%

b)

%

c)

%

d)

%

10.

એક વ્યક્તિ પાસે જુદાં જુદાં કદની 5 ચોકલેટ છે. આ પાંચ ચોકલેટ જુદી જુદી ઉંમરનાં પાંચ બાળકોમાં વહેંચવાની છે. જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય, તો આ પાંચ ચોકલેટ પાંચ બાળકોમાં કેટલી રીતે વહેંચી શકાય ?

a)

%

b)

%

c)

%

d)

%

11.

એક પ્રાણી-સંગ્રહાલયમાં 7 વાઘને પૂરવા માટે 7 પાંજરાં છે. 7 પાંજરાંમાંથી 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમાં 7 વાઘ પૈકીના 3 વાઘ જઈ શકતા નથી, તો આ 7 વાઘને 7 પાંજરાંઓમાં કેટલી રીતે પૂરી શકાય ?

a)

%

b)

%

c)

%

d)

%