NEW
Font size
WorksheetsFSTD - 1102 FEco economic મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ
Total questions: 17
Worksheet time: 12mins
અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી માટેનું વાતાવરણ સર્જાય તેને શું કહે છે?
તેજી
મંદી
ઓટ
સુધારણા
વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાકીય એકમ નું પ્રમાણ એટલે...
મૂલ્ય
વિનિમય
કિંમત
સંપત્તિ
અર્થતંત્રમાં વ્યાપક નિરાશા માંથી આપણે ખરીદી માટેનું વાતાવરણ સર્જાય તેને શું કહે છે?
તેજી
મંદિર
ઓટ
સુધારણા
કલ્યાણ નો આધાર શાની પર છે?
આવક વૃદ્ધિના
આર્થિક વૃદ્ધિ
આવકની યોગ્ય વહેંચણી
આવકની અસમાનતા
''શ્રમ'' ઉત્પાદનનું કેવું સાધન છે
નાશવંત
અવિનાશી
વેતન યુક્ત
સજય
ખાનગી વસ્તુ માં શું હોય છે?
વપરાશનો વિશાળ ક્ષેત્ર
બિન સ્પર્ધાત્મકતા
બિન વંચિતતા
સ્પર્ધાત્મકતા
ઉત્પાદનનું ગતિશીલ સાધન છે?
જમીન
શ્રમ
મૂડી
નિયોજક
નીચેનામાંથી કઈ બાબત મૂડી ગણાય?
પાણી
વૃક્ષો
પર્વત
રેલવે
ઉત્પાદન પ્રક્રિયામાં થતો નફો નિયોજક નું શું ગણાય?
વેતન
વળતર
ફાળો
આવક
અતિવૃષ્ટિ કયું આર્થિક પરિવર્તન છે?
મોસમી
દીર્ઘકાલીન
આકસ્મિક
ચક્રાકાર
શ્રમ અને શ્રમિક કેવા છે?
જુદા
વ સમાન
સજીવ
અવિભાજ્ય
વ્યાપાર ચક્રના તબક્કાઓ કેટલા છે
2
3
4
5
ઉત્પાદનનો માનવ સર્જિત સાધન છે?
જમીન
શ્રમ
મૂડી
નિયોજક
સોના ની ઉપયોગીતા મૂલ્યે કેવું છે?
ઓછો
ઊંચો
શૂન્ય
ખૂબ ઊંચો
નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે?
સંગીત
શિક્ષણ
દાક્તરી સલાહ
ફ્રીઝ
તમામ કુદરતી સંપત્તિ એટલે.....
મૂડી
શ્રમ
જમીન
સંપત્તિ
અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી માટેનું વાતાવરણ સર્જાય તેને ..................... કહે છે.
સુધારણા
%
%
%
