NEW
Font size
WorksheetsISTD 1204 Iacc Account ભાગીદારીનું પુનર્ગઠન
Total questions: 16
Worksheet time: 8mins
ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ................ બનાવવામાં આવે છે.
વેપાર ખાતું
પુન:મૂલ્યાંકન ખાતું
માલ-મિલકત નિકાલ ખાતું
નફા-નુકસાન ફાળવણીખાતું
ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય?
મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુન:મૂલ્યાંકન ખાતે જમા
મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુન:મૂલ્યાંકન ખાતે ઉધાર
મિલકતોની કિંમતમાં બાદ અને પુન:મૂલ્યાંકન ખાતે જમા
મિલકતોની કિંમતમાં બાદ અને પુન:મૂલ્યાંકન ખાતે ઉધાર
ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય તો તેની અસર ક્યાં થાય ?
જે તે દેવામાંથી બાદ અને પુન;મૂલ્યાંકન ખાતે જમા
જે તે દેવામાંથી બાદ અને પુન;મૂલ્યાંકન ખાતે ઉધાર
જે તે દેવામાંથી ઉમેરાય અને પુન;મૂલ્યાંકન ખાતે ઉધાર
જે તે દેવામાંથી ઉમેરાય અને પુન;મૂલ્યાંકન ખાતે જમા
પુન:મુલ્યાંકન ખાતાને ................. તરીકે પણ ઓળખવામાં આવે છે.
મૂડી અનામત ખાતાં
નફા-નુકસાન ફાળવણી ખાતાં
નફા-નુકસાન હવાલા ખાતાં
નફા-નુકસાન ખાતાં
પુનઃમૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન કયાં પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે ?
ત્યાગના પ્રમાણમાં
લાભના પ્રમાણમાં
નવા નફા-નુકસાનના પ્રમાણમાં
જૂના નફા-નુકસાનના પ્રમાણમાં
ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે ?
પુનઃમૂલ્યાંકન ખાતાંમાં જમા બાજુ
નફા-નુકસાન ફાળવણી ખાતાંમાં જમા બાજુ
ભાગીદારોનાં મૂડી ખાતાંમાં જમા બાજુ
ભાગીદારોનાં મૂડી ખાતામાં ઉધાર બાજુ
ભાગીદારી પેઢીનાં પુનર્ગઠનમાં ત્યાગ =.................
નવો નફા-નુકસાનનો ભાગ x જૂનો નફા-નુક્સાનનો ભાગ
નવો નફા-નુકસાનનો ભાગ - જૂનો નફા-નુકસાનનો ભાગ
જૂનો નફા-નુકસાનનો ભાગ- નવો નફા-નુક્સાનનો ભાગ
જૂનો મૂડીનો ભાગ નવો મૂડીનો ભાગ
Section-B
!
!
!
!
ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું ?
ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદાં-જુદાં કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર..
!
!
!
પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું ?
મિલકતો અને દેવાનાં પુન:મૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે, તેને પુન:મૂલ્યાંકન ખાતું કહે છે.
!
!
!
ત્યાગનું પ્રમાણ એટલે શું ?
જયારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા-નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ, જે ફેરફાર પહેલાં મળતો હતો. તેનાથી ઓછો મળે છે. જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળે છે. તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે.
!
!
!
લાભનું પ્રમાણ એટલે શું ?
જયારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા-નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ, જે ફેરફાર પહેલાં મળતો હતો. તેનાથી વધુ મળે છે. જે પ્રમાણમાં નફાનો ભાગ વધુ મળે છે, તે પ્રમાણને લાભનું પ્રમાણ કહે છે.
!
!
!
એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય ?
ભાગીદારો પેઢીના ચોપડે એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા-નુકસાનના વહેંચણીના જૂના પ્રમાણમાં થાય છે.
નફા-નુકસાન ખાતે ઉ...
તે ભાગીદારોના મૂડી/ચાલુ ખાતે...
!
!
!
પુનઃમૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે ?
પુન:મૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી/ચાલુ ખાતે નફા-નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં લઇ જવામાં આવે છે.
!
!
!
પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવાં કઈ કિંમતે દર્શાવવામાં આવે છે ?
પુન:મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવાં વાસ્તવિક ( બજાર ) કિંમતે દર્શાવવામાં આવે છે.
!
!
!
પુનઃમૂલ્યાંકન ખાતાંને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
પુન:મૂલ્યાંકન ખાતાને નફા-નુકસાન હવાલા ખાતાંના નામથી ઓળખવામાં આવે છે.
!
!
!
