NEW
Font size
WorksheetsCONK-001 બ્રિટીશ શાસન કાળ દરમિયાન બંધારણ
Total questions: 15
Worksheet time: 8mins
નીચેના માંથી ક્યાં એક્ટ દ્વારા બંગાળ નો ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવ્યો .
નિયામક ધારો- 1773
સંશોધિત અધિનિયમ-1783
પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1793
નીચેના માંથી ક્યાં કાયદાથી ભારતમાં કંપની શાસનની શરૂઆત થઈ
નિયામક ધારો- 1773
સંશોધિત અધિનિયમ-1783
પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1793
નીચેના માંથી ક્યાં એક્ટ દ્વારા ચા અને ચીન સાથે વેપાર સમાપ્ત કરી દેવામાં આવ્યો .
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1833
ચાર્ટર એક્ટ 1853
ચાર્ટર એક્ટ 1793
નીચેના માંથી ક્યાં અધિનિયમમાં કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું.
ભારતીય પરિષદ અધિનિયમ 1861
ભારતીય પરિષદ અધિનિયમ 1909
ભારતીય પરિષદ અધિનિયમ 1892
ભારતીય પરિષદ અધિનિયમ 1919
નીચેના માંથી ક્યાં એક્ટ દ્વારા ભારતમાં અંગેજી શિક્ષણની શરૂઆત થઈ
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1833
ચાર્ટર એક્ટ 1853
ચાર્ટર એક્ટ 1793
નીચેના માંથી ક્યાં અધિનિયમને મોન્ટેગ્યું ચેમ્સફર્ડ સુધારો કહે છે.
ભારતીય પરિષદ અધિનિયમ 1861
ભારતીય પરિષદ અધિનિયમ 1909
ભારતીય પરિષદ અધિનિયમ 1892
ભારતીય પરિષદ અધિનિયમ 1919
નીચેના માંથી ક્યાં અધિનિયમમાં બર્મને ભારતથી અલગ કરવામાં આવ્યું .
ભારતીય પરિષદ અધિનિયમ 1861
ભારતીય પરિષદ અધિનિયમ 1992
ભારતીય પરિષદ અધિનિયમ 1935
ભારતીય પરિષદ અધિનિયમ 1919
નીચેના માંથી ક્યાં એક્ટ દ્વારા વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો.
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1833
ચાર્ટર એક્ટ 1853
ચાર્ટર એક્ટ 1793
નીચેના માંથી ક્યાં અધિનિયમમાં મહિલાને મત આપવાનો અધિકાર મળ્યો.
ભારતીય પરિષદ અધિનિયમ - 1861
ભારતીય પરિષદ અધિનિયમ - 1909
ભારતીય પરિષદ અધિનિયમ - 1892
ભારતીય પરિષદ અધિનિયમ - 1919
નીચેના માંથી ક્યાં અધિનિયમ અનુસાર ભારતીય રીઝર્વ બેન્કની સ્થાપના કરવામાં આવી.
ભારતીય પરિષદ અધિનિયમ - 1861
ભારતીય પરિષદ અધિનિયમ - 1892
ભારતીય પરિષદ અધિનિયમ - 1935
ભારતીય પરિષદ અધિનિયમ - 1919
નીચેના માંથી ક્યાં એક્ટ દ્વારા બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી.
નિયામક ધારો 1773
સંશોધિત અધિનિયમ 1783
પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1793
નીચેના માંથી અધિનિયમ મુજબ સૌપ્રથમ વાર ચૂંટણીની શરૂઆત થઈ
ભારતીય પરિષદ અધિનિયમ 1861
ભારતીય પરિષદ અધિનિયમ 1909
ભારતીય પરિષદ અધિનિયમ 1892
ભારતીય પરિષદ અધિનિયમ 1919
નીચેના માંથી ક્યાં અધિનિયમને મોર્લે મિન્ટો સુધારો કહે છે.
ભારતીય પરિષદ અધિનિયમ 1861
ભારતીય પરિષદ અધિનિયમ 1909
ભારતીય પરિષદ અધિનિયમ 1892
ભારતીય પરિષદ અધિનિયમ 1919
નીચેના માંથી ક્યાં એક્ટ ને સુધારેલ અધિનિયમ કહે છે .
નિયામક ધારો 1773
સંશોધન અધિનિયમ 1783
પીટ્ર્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1793
નીચેના માંથી ક્યાં એક્ટ મુજબ દેશીરાજ્યોને યુદ્ધ કરવા માટે કોર્ટ ઓફ ડાયરેક્ટની મંજુરી લેવી પડે.
નિયામક ધારો 1773
સંશોધન અધિનિયમ 1773
પીટ્ર્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1793
