wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SPRK-001 પંચાયતી રાજ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ન્યાય પંચાયતનો ઉલ્લેખ ક્યાં ગ્રંથ માં જોવા મળે છે .

a)

શાંતિપૂર્વ

b)

મનુસ્મૃતિ

c)

મહાભારત

d)

રામાયણ

2.

કઈ સંસ્થાને લોકશાહીમાં " તીસરી સરકાર" ગણવામાં આવે છે?

a)

સ્થાનિક સ્વરાજની સરકાર

b)

સહકારી સંસ્થા

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહી

3.

પંચાયતી રાજના ઉદ્ભ અને વિકાસના મુખ્ય કેટલા તબક્કઓ છે ?

a)

1

b)

2

c)

3

d)

4

4.

મહાભારત ગ્રંથના ક્યાં પર્વમાં પંચ અને ચુટાયેલા ગ્રામ વડીલોનો ઉલ્લેખ જોવા મળે છે .

a)

સભાપર્વ

b)

શાંતિપર્વ

c)

સ્મૃતિપર્વ

d)

આપેલ પૈકી એક પણ નહી

5.

ગામોના સમૂહ માટે " જનપદ" નો ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં જોવા મળે છે .

a)

મનુસ્મૃતિ

b)

રામાયણ

c)

મહાભારત

d)

બુદ્ધ જાતક કથા

6.

ભારતમાં પંચાયતનું અસ્તિત્વ ક્યાં કાળથી જોવા મળે છે .

a)

વૈદિકકાળ

b)

અનુવૈદિકકાળ

c)

મોર્યકાલ

d)

અનુમોર્યકાલ

7.

પંચાયત શબ્દ સૌપ્રથમ ક્યાં વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ છે.

a)

જવાહરલાલ નહેરુ

b)

ગાંધીજી

c)

ડો. બાબાસાહેબ આંબેડકર

d)

રાજા પુથુ

8.

સ્થાનિક સ્વરાજ શબ્દ સૌપ્રથમ ક્યાં વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ છે .

a)

જવાહરલાલ નહેરુ

b)

ગાંધીજી

c)

ડો. બાબાસાહેબ આંબેડકર

d)

રાજા પુથુ

9.

કોના કહેવા મુજબ બંધારણના ભાગ 4 માં અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતનો ઉલ્લેખ કરેલ છે.

a)

જવાહરલાલ નહેરુ

b)

ગાંધીજી

c)

ડો. બાબાસાહેબ આંબેડકર

d)

રાજા પુથુ

10.

પંચાયતી રાજ અમલ કરનાર બીજા નંબર નું રાજ્ય કયું હતું.

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

આંધ્રપ્રદેશ

d)

રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

11.

પુથુ રાજાનો વિસ્તાર કઈ બે નદી વચ્ચે જોવા મળતો હતો.

a)

ગંગા - ચંબલ

b)

ગંગા - જમના

c)

ગંગા- સિંધુ

d)

ગંગા- કાળી

12.

મુઘલકાળમાં પંચાયતી રાજ કેટલા ભાગમાં હતું.

a)

3

b)

4

c)

5

d)

ભાગ પાડવામાં આવેલ નોહતું

13.

નીચેનામાંથી ક્યાં સુધારામાં સરપંચની ચૂંટણી દર વર્ષે કરવાની જોગવાઈ કરી હતી.

a)

મોર્લે-મિન્ટો સુધારો

b)

રોયલ કમીશન

c)

મોન્ટેગ્યું -ચેમ્સફર્ડ સુધારો

d)

ભારત અધિનિયમ 1935

14.

દ્રીસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી.

a)

અશોક મહેતા

b)

બળવંત મહેતા

c)

ગ્રમોદ્વાર સમિતિ

d)

ઉપરોક તમામ

15.

વૈદિક યુગ દરમિયાન કઈ વહીવટી સંસ્થાના પુરાવા મળે છે.

a)

ગ્રામીણ

b)

જનપદ

c)

સભા

d)

સમિતી