wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BHKPN હોડી

Total questions: 21

Worksheet time: 8mins

Name
Class
Date
1.

એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિમી/કલાક છે. જો પ્રવાહની ઝડપ 1 કિમી/કલાક હોય તો તે હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી હશે.

a)

7 કિમી/કલાક

b)

5 કિમી/કલાક

c)

3.5 કિમી/કલાક

d)

7 કિમી/કલાક

2.

હોડી 9 કિમી પ્રતિ કલાકના દરે પ્રવાહની દિશામાં અને 6 કિમી પ્રતિ કલાકના દરે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે. પ્રવાહની ગતિ શોધો.

a)

7.5 કિમી/કલાક

b)

5 કિમી/કલાક

c)

2 કિમી/કલાક

d)

1.5 કિમી/કલાક

3.

હોડીમેન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કિમી પ્રતિ કલાકની ઝડપે હોડી ચલાવી શકે છે. સ્થિર પાણીમાં હોડીની ગતિ કેટલી હશે?

a)

12

b)

10.5

c)

11

d)

10

4.

એક માણસ 5 કલાકમાં 40 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને 2 કલાકમાં 24 કિમી પ્રવાહની દિશામાં તરે છે. સ્થિર પાણીમાં માણસની ગતિ શોધો?

a)

10 કિમી/કલાક

b)

15 કિમી/કલાક

c)

8 કિમી/કલાક

d)

12 કિમી/કલાક

5.

હોડીમેન 1 કલાકમાં પ્રવાહના સામે 2 કિમી જાય છે. અને 10 મિનિટમાં પ્રવાહ સાથે 1 કિમી જાય છે. સ્થિર પાણીમાં 5 કિમી જવા માટે કેટલો સમય લાગશે?

a)

1.30 કલાક

b)

3.20 કલાક

c)

2.15 કલાક

d)

1.25 કલાક

6.

પ્રવાહની દિશામાં ચાલતી હોડી 2 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે. પાછા ફરતી વખતે હોડીને સમાન અંતર કાપવામાં 4 કલાક લાગે છે. સ્થિર પાણીમાં કિમી પ્રતિ કલાકમાં હોડીની ગતિ કેટલી છે?

a)

6.5

b)

7.5

c)

8.5

d)

9

7.

એક હોડીની શાંત પાણીમાં ઝડપ 3 કિમી/કલાક છે. જો હોડીની નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 2 કિમી/કલાક હોય, તો નદીના પ્રવાહનો દર શોધો.

a)

0.35 કિમી/કલાક

b)

1.5 કિમી/કલાક

c)

2 કિમી/કલાક

d)

1 કિમી/કલાક

8.

સ્થિર પાણીમાં હોડીની ગતિ 20 કિમી/કલાક છે. અને પ્રવાહનો દર 4 કિમી/કલાક છે. પ્રવાહની દિશામાં હોડી દ્વારા 30 મિનિટમાં કાપવામાં આવતું અંતર ..............?

a)

8 કિમી

b)

10 કિમી

c)

12 કિમી

d)

14 કિમી

9.

પ્રવાહની દિશામાં ચાલતી હોડી 7 કલાકમાં 28 કિમીનું અંતર કાપે છે, જયારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમાન અંતર કાપવા માટે તેને 14 કલાક લાગે છે. પાણીમાં હોડીની ગતિ કેટલી છે?

a)

4 કિમી/કલાક

b)

3 કિમી/કલાક

c)

4.2 કિમી/કલાક

d)

5 કિમી/કલાક

10.

પ્રવાહની દિશામાં ચાલતી હોડી 4 કલાકમાં 32 કિમીનું અંતર કાપે છે. અને ઉપરવાસમાં સમાન અંતર કાપવા માટે તે 8 કલાક લે છે. પ્રવાહની ગતિ કેટલી છે?

a)

5 કિમી/કલાક

b)

2 કિમી/કલાક

c)

6 કિમી/કલાક

d)

4 કિમી/કલાક

11.

A અને B વચ્ચેનું અંતર 24 કિમી છે. એક હોડી A થી B સુધી જાય છે. અને 6 કલાકમાં પાછી આવે છે. સ્થિર પાણીમાં હોડીની ગતિ પ્રવાહની ગતિ કરતાં ત્રણ ગણી વધારે છે. હોડીની ગતિ શોધો.

a)

3 કિમી/કલાક

b)

11 કિમી/કલાક

c)

7 કિમી/કલાક

d)

9 કિમી/કલાક

12.

એક માણસ 40 કિમી દુર એક જગ્યાએ જઈને અને 9 કલાકમાં પાછો આવે છે. સ્થિર પાણીમાં હોડીની ગતિ પ્રવાહની ગતિ કરતા નવ ગણી છે. પ્રવાહનો દર કેટલો છે.

a)

1 કિમી/કલાક

b)

1.5 કિમી/કલાક

c)

2 કિમી/કલાક

d)

2.5 કિમી/કલાક

13.

હોડી પ્રવાહની દિશામાં ચોક્કસ અંતર 2 કલાકમાં કાપે છે, જયારે તે 2.5 કલાકમાં પાછી આવે છે. જો પ્રવાહની ગતિ 5 કિમી પ્રતિ કલાક હોય, તો સ્થિર પાણીમાં હોડીની ગતિ કેટલી હશે?

a)

40 કિમી/કલાક

b)

30 કિમી/કલાક

c)

35 કિમી/કલાક

d)

45 કિમી/કલાક

14.

બોટમેન 6 કલાકમાં 30 કિમી પ્રવાહની દિશામાં અને સામા પ્રવાહમાં 6 કલાકમાં 24 કિમી અંતર કાપે છે. સ્થિર પાણીમાં હોડીની ગતિ અને પ્રવાહની ગતિનો ગુણોત્તર શોધો.

a)

9 : 1

b)

8 : 1

c)

9 : 2

d)

8 : 3

15.

સચેતને પ્રવાહની તરફેણમાં સમાન અંતર કાપવા કરતા પ્રવાહ સામે એ અંતર કાપવામાં ત્રણ ગણો સમય લાગે છે. સ્થિર પાણીમાં અને પ્રવાહમાં હોડીની ગતિનો ગુણોત્તર છે.

a)

3 : 1

b)

1 : 2

c)

2 : 1

d)

2 : 3

16.

એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનીટ લાગે છે. તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

a)

21:5

b)

19:7

c)

11:3

d)

ઉપરોક્ત પૈકી કોઈ નહિ

17.

એક હોડી 24 મીનીટમાં 20 કિમી પ્રવાહની દિશામાં મુસાફરી કરી શકે છે. સ્થિર પાણીમાં હોડીની ગતિ અને પ્રવાહની ગતિનો ગુણોત્તર 4:1 છે. હોડીને 15 કિમી સામા પ્રવાહે અંતર કાપતા કેટલો સમય લાગશે?

a)

20 મિનીટ

b)

22 મિનીટ

c)

25 મિનીટ

d)

30 મિનીટ

18.

એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 કિમી/કલાક છે. આ હોડી 26 કિમી અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 કિમી અંતર નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે. તો નદીના પ્રવાહની ઝડપ શોધો.

a)

8.8 મીટર/સેકેન્ડ

b)

0.83 મીટર/સેકેન્ડ

c)

10 મીટર/સેકેન્ડ

d)

9 મીટર/સેકેન્ડ

19.

એક હોડી સામા પ્રવાહે એક ચોક્કસ અંતર કાપવા 8 કલાક લગાડશે. જયારે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર તે 6 કલાકમાં કાપે છે. જો પ્રવાહની ઝડપ 4 કિમી/કલાક હોય, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે?

a)

26 કિમી/કલાક

b)

27 કિમી/કલાક

c)

28 કિમી/કલાક

d)

ઉપરોક્ત પૈકી કોઈ નહિ

20.

R પ્રવાહની દિશામાં 2 કલાકમાં 23 કિમી તરી શકે છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે 10.5 કિમી 3 કલાકમાં તરે છે. કેટલાક સંજોગોમાં પ્રવાહની ઝડપમાં 1.5 કિમી/કલાક જેટલો ઘટાડો થાય છે. તો બદલાયેલા પ્રવાહ સાથે 14 કોમી તરવા માટે Rને કેટલો સમય જોઈશે?

a)

1 કલાક 30 મિનીટ

b)

1 કલાક 24 મિનીટ

c)

2 કલાક 12 મિનીટ

d)

ઉપરોક્ત પૈકી કોઈ નહિ

21.

એક હોડી નદીના પ્રવાહ સાથે 50 કિમી/કલાકની ઝડપે જાય જયારે સામા પ્રવાહો 40 કિમી/કલાકની ઝડપે જાય છે. તો પ્રવાહ અને હોડીની ઝડપ કેટલી હશે?

a)

હોડી- 50 કિમી કલાક, પ્રવાહ- 40 કિમી/કલાક

b)

હોડી- 45 કિમી કલાક, પ્રવાહ- 10 કિમી/કલાક

c)

હોડી- 45 કિમી કલાક, પ્રવાહ- 5 કિમી/કલાક

d)

હોડી- 40 કિમી કલાક, પ્રવાહ- 10 કિમી/કલાક