NEW
Font size
WorksheetsGSTD-1104 Gsta Stat પ્રસારમાન
Total questions: 18
Worksheet time: 9mins
એક ચલ માટે મધ્યક 10 અને ચલનાંક 60% હોય, તો ચલનું વિચરણ કેટલું થાય?
6
36
60
50
પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે.?
સરેરાશ વિચલન
પ્રમાણિત વિચલન
વિસ્તાર
ચતુર્થક વિચલન
નીચેના પૈકી કયુ માપ એકમથી મુક્ત છે ?
સરેરાશ વિચલન
ચતુર્થક વિચલન
વિસ્તાર
ચલનાંક
અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે ?
વિસ્તાર
પ્રમાણિત વિચલન
ચતુર્થક વિચલન
સરેરાશ વિચલન
જો સમૂહ Aનો ચલનાંક એ સમૂહ Bના ચલનાંક કરતાં ઓછો હોય, તો કયો સમૂહ ચલનની દૈષ્ટિએ વધુ સ્થિર ગણાય ?
A
B
બંને
કહી શકાય નહિ
10 વિદ્યાર્થીઓનો વજન (કિસામાં) નીચે મુજબ છે :53, 47, 60, 55, 71, 65, 61, 68, 63, 70 માટે માહિતીનો વિસ્તાર કોણ છે?
એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે 30 અને 500 નોય, તો ચતુર્થક વિચલનાંકની કિંમત કેટલી થાય ?
0.25
50
4
20
અવલોકનો 5, 5, 5, 5, 5 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય ?
1
5
0
25
એક ચલ માટે મધ્યક 10 અને ચલનાંક 60% હોય, તો ચલનું વિચરણ કેટલું થાય ?
6
36
60
50
એક ચલ નો મધ્યક 5 અને પ્રમાણિત વિચલન 2 છે. જો y = 3x + 4 લોય તો ચલ 3નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા થાય ?
19 અને 6
15 અને 49
19 અને 10
15 અને 10
એક માહિતીનાં અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 45 અને 5 છે. જો દરેક અવલોકનોમાં અચલ સંખ્યા 5 ઉમેરવામાં આવે, તો નવી માહિતી બને તેનાં અવલોકનોનો ચલનાંક કેટલો થાય ?
10%
50%
11.11%
900%
એક ચલ માટે મધ્યક 10 અને ચલનાંક 60% હોય, તો ચલનું વિચરણ કેટલું થાય?
6
36
60
50
Section - B
!
!
!
!
વિસ્તારની વ્યાખ્યા આપો.
ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો.
!
!
!
!
બે કે તેથી વધુ સમૂહોની તેમના ચલનના સંદર્ભમાં સરખામણી કરવા માટે પ્રસારના કયા પ્રકારનાં માપોનો ઉપયોગ થાય છે ?
!
!
!
!
પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે ?
!
!
!
!
જો દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટિમીટરમાં આપેલી હોય તો તેના વિચરણનો એકમ શું થાય ?
!
!
!
!
