NEW
Font size
WorksheetsESTD 10 Eguj gujarati જોડણી
Total questions: 20
Worksheet time: 10mins
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "સુરક્ષીત"
સુરક્ષીત
સુરક્ષિત
સૂરક્ષિત
સરક્ષિત
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ફૂલદીપક"
ફૂલદિપક
કુલદીપક
ફૂલદીપક
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "નીયમીત"
નીયમીત
નિયમીત
નીયમિત
નિયમિત
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "આર્શિવાદ"
આશીરવાદ
આશીર્વાદ
આસીર્વાદ
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ગીરિવર"
ગિરિવર
ગીરીવર
ગિરીવર
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "શારિરીક"
શારીરિક
શારિરિક
શારિરિક
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "પરિક્ષા"
પરીક્ષા
પરિકસા
પરિક્ ષા
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "કિમીયો"
કિમિયો
કીમીઓ
કિમિયો
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "સ્ફુર્તિ"
સ્ફૂર્તિ
ર્સ્ફુંતિ
સ્ફૂર્તી
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "જીક્ષાસા"
જીજ્ઞાષા
જીજ્ઞાશા
જિજ્ઞાસા
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "જિંદગી"
જિંદગી
જીંદગિ
જિદગિ
આપેલ પૈકી એક પણ નહિ
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ધ્રૂમપાન"
ધ્રુમપાન
ધૂર્મપાન
ધૂમ્રપાન
આપેલ પૈકી એક પણ નહિ
રમતોત્સવ ની ઉજવણી અમદાવાદ ............. દ્વારા કરવામાં આવી.
મ્યુનિસિપાલિટી
મ્યુનિસિપાલિટિ
મુનશીપાલર્ટી
મ્યુનિસિપાલિતી
નીચેના વાક્યમાં માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરો.
સાપ ગયાને ............ રહ્યાં.
લિચોટા
લીસોટા
લિશોટા
લીશોતા
નીચેના માંથી અયોગ્ય શબ્દ શોધો.
ઈસ્ત્રી
કિસ્સો
ડિગ્રી
જીલ્લો
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
આભૂષણ
આભૂસણ
આભુશણ
આભુષણ
આપેલ શબ્દની યોગ્ય જોડણી સુધારી લખો. "વરિયાળી"
આપેલ શબ્દની યોગ્ય જોડણી સુધારી લખો. "મીણ"
1
2
3
4
આપેલ શબ્દની યોગ્ય જોડણી સુધારી લખો. "દુકાન"
1
2
3
4
આપેલ શબ્દની યોગ્ય જોડણી સુધારી લખો. "નિસરણી"
1
2
3
4
