NEW
Font size
WorksheetsCOMK-001 જનરલ
Total questions: 20
Worksheet time: 40mins
MS Excel માં current time જોવા માટે ક્યાં વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?
= time ()
= NOW ( )
= current Time ( )
= DURATUION ( )
હાલમ ઈન્ટરનેટ પર ડીજીટલ ઓડીયોના ક્યાં સ્વરૂપમાં અનધિકૃત વિતરણ એક મોટી સમસ્યા છે ?
MP3
WMA
MAV
M3U
વેબપેજમાં જોવા મળતી હાઇપરલિંક સામાન્ય રીતે ક્યાં રંગની જોવા મળે છે ?
લાલ (RED)
લીલા (GREEN)
વાદળી (BLUE)
કાળા (BLACK)
પ્રાઈમરી મેમરીની સરખામણીમાં સેકેન્ડરી મેમેરી કેવી હોય છે ?
સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ
અસ્થાયી , ધીમી, ઓછી ખર્ચાળ
સ્થાયી, ઝડપી, ઓછી ખર્ચાળ
અસ્થાયી, ધીમી, વધુ ખર્ચાળ
ઈન્ટરનેટ પર કોમ્પુટર કે રાઉટર દ્વારા પ્રેશકની પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખવા પોગ્રામ ને શું કહે છે ?
Sniffer
Denial of service attack
Malicious code
spooting
ઈન્ટરનેટ પર ઈ-કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ કયો હતો ?
ઈલેક્ટ્રોનિક વર્તમાનપત્ર
ઈન્ટરનેટ પર પુસ્તકની દુકાન
ઓનલાઈન હરાજી
ઓનલાઈન બિલીંગ
Ms Power point સ્લાઈડને વધુમાં વધુ કેટલા ટકા zoom કરી શકાય છે ?
200%
300%
400%
500%
Ms Excel સ્લાઈડને વધુમાં વધુ કેટલા ટકા zoom કરી શકાય છે ?
200%
300%
400%
500%
આધુનિક શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર નીચેના માંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે ?
WIGIWIS
WISYWIG
WYSIWYG
WISYWYG
MS EXCEL માં માઉસ વડે શિટનું નામ બદલવા માટે શિટના નામ કઈ કલીક કરવામાં આવે છે ?
સિંગલ ક્લિક
ડબલ ક્લિક
ટ્રીપલક્લિક
રાઈડ ક્લિક
MS Word માં Ctrl+D શોર્ટકટ કી પ્રેસ કર્તા કયો ડાયલોગ બોક્સ જોવા મળે છે ?
Font
Border and shading
Save As
Find and Replace
નીચેના માંથી કયો વિકલ્પ ઈ-મેઈલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી ?
IMAP
SMTP
POP3
MIMP
MS Excel માં ઘાત લખવા માટે ક્યાં ચીહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ?
˅
˄
>
<
Ms word દસ્તાવેજમાં ઇન્ડેન્ટેશન એટલે કે લીટીના આંરભ માં જગ્યા છોડવા માટે કઈ કરી નો ઉપયોગ કરવામાં આવે છે ?
ટેબ કી
ફંક્શન કી
કંટ્રોલ કી
રીર્ટન કી
Ms Power point માં જોવા મળતી રિબનને દર્શાવવા અને સંતાડવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
Ctrl + F1
Alt + F1
Shift + F1
Tab +F1
સામાન્ય રીતે કમ્યુટર નું IP એડ્રેસ કેટલા બાઈટસનું હોય છે ?
4
8
16
32
Ms word ફાઈલની પ્રિન્ટ લેતી વખતે બાઈન્ડીંગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Left
Right
Binder
Gutter
નીચેના માંથી કયો વિકલ્પ CD નો પ્રકાર દર્શાવે છે ?
CD-R, CD-RW
CD-R, CD-W
CD-R,CD-WR
CD-R, CD-M
કમ્પ્યુટર આધારિત તાલીમમાં મલ્ટીમીડિયાના ઉપયોગને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
computer Based Training (CBT)
Multimedia Based Training (MBT)
Network Based Training (MBT)
Technology Based Training (MBT)
MS word માં પેરેગ્રાફ ને એકસાથે પસંગ કરવા માટે માઉસ વડે કેટલી વખત ક્લિક કરવામાં આવે છે ?
એક વખત
બે વખત
ત્રણ વખત
ચાર વખત
