wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

MK-M0001 Mathes સરેરાશ

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

કોઈ એક વિદ્યાર્થીને 76, 65, 82, 67 અને 85 માર્ક 5 અલગ અલગ વિષયમાં આવે છે. તેના સરેરાશ માર્કસ કેટલા ગણાય.

a)

65

b)

69

c)

72

d)

આમાંથી એકપણ નહિ

2.

7, 10, 16, 20, 27 નો મધ્યક ............ છે.

a)

16

b)

15

c)

10

d)

20

3.

231, 235, 237, 238, 239, 236 ના શતક તેમજ એકમની સંખ્યાની અદલ બદલ કરીને સરેરાશ કરતા મળતી સંખ્યા કઈ?

a)

236

b)

932

c)

239

d)

632

4.

પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય.

a)

5.5

b)

6

c)

27.5

d)

55

5.

પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય.

a)

45

b)

20

c)

20.5

d)

40

6.

પ્રથમ દસ અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો થાય.

a)

11

b)

11.5

c)

12

d)

આપેલ પૈકી એકપણ નહિ

7.

પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો.

a)

3

b)

2

c)

1

d)

4

8.

વિશિષ્ટ પ્રાકૃતિક સંખ્યા અને બેકી અવિભાજ્ય પૂર્ણાંકની સરાસરી .......................

a)

5

b)

3

c)

4

d)

1.5

9.

3 ના ગુણાંકમાં આવતી પ્રથમ પાંચ સંખ્યાની સરેરાશ શોધો.

a)

10

b)

12

c)

7

d)

9

10.

સાતના પ્રથમ 21 ગુણકની સરેરાશ કેટલી થશે.

a)

49

b)

66

c)

77

d)

ઉપર પૈકી એક પણ નહિ

11.

5 વડે ની:શેષ ભાગી શકાય તેવી 6 અને 34ની વચ્ચે આવતી સંખ્યાઓની સરેરાશ શોધો.

a)

18

b)

20

c)

24

d)

30

12.

1 થી 100ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓની સરાસરી ......................

a)

35.5

b)

31.6

c)

38.5

d)

42.6

13.

1 થી 200 સુધીમાં પૂર્ણ ઘન સંખ્યાઓની સરાસરી ......................

a)

45

b)

35.5

c)

25

d)

42.6

14.

ત્રણ અંકની સતત આવતી પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થશે?

a)

107.4

b)

106.6

c)

109.8

d)

108.6

15.

3, 8, 7, $, 4 અને 9 નો મધ્યક 6 હોય તો $ ની કિંમત શોધો.

a)

7

b)

6

c)

5

d)

ઉપરના પૈકી એક પણ નહિ

16.

2, 7, 6 અને x ની સરેરાશ 5 છે, 18, 1, 6, x અને y ની સરેરાશ 10 હોય તો y ની કિંમત શોધો.

a)

5

b)

10

c)

20

d)

30

17.

ધોરણ 10 ના 50 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી 45 છે. જો દરેક વિદ્યાર્થીના ગણિતની પરિક્ષામાં 2 ગુણોનો ઉમેરો કરવામાં આવે તો નવી સરાસરી કેટલી થશે.

a)

43

b)

42

c)

90

d)

47

18.

10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલા તેમની સરેરાશ ઉંમર કેટલી હશે.

a)

15

b)

10

c)

20

d)

5