wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ISTD-1203 Ista Stat સુરેખ નિયત સંબંધ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયો વિકલ્પ, બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે ?

a)

સહસંબંધ

b)

નિયતસંબંધ

c)

મધ્યક

d)

વિચરણ

2.

નિયતસંબંધની શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે ?

a)

ન્યૂનતમ વર્ગોની રીત

b)

કાર્લ પિયર્સનની રીત

c)

મહત્તમ વર્ગોની રીત

d)

બાઉલીની રીત

3.

જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયતસંબંધ રેખાનો ઉપયોગ થાય ?

a)

જાહેરાત-ખર્ચની વેચાણ પરની નિયતસંબંધ રેખા

b)

જાહેરાત-ખર્ચની જાહેરાત-ખર્ચ પરની નિયતસંબંધ રેખા

c)

વેચાણની જાહેરાત-ખર્ચ પરની નિયતસબંધ રેખા

d)

વેચાણની વેચાણ પરની નિયતસંબંધ રેખા

4.

બે ચલ વચ્ચેના નિયતસંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું ?

a)

બે પ્રમાણિત વિચલનોનો ગુણાકાર

b)

સહસંબંધાંકનો વર્ગ

c)

સહવિચરણનો વર્ગ

d)

બે વિચરણોનો ગુણાકાર

5.

જો r= 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલા ભાગ નિયતસંબંધ મૉડેલ દ્વારા સમજાવી શકાય છે ?

a)

80 %

b)

64 %

c)

36 %

d)

20 %

6.

જો u=x1510u=\frac{x-15}{10} અને v=y502v=\frac{y-50}{2} હોય અને byx=7.5b_{yx}=7.5 હોય તો bvub_{vu} ની કિંમત કેટલી થાય?

a)

7.5

b)

1.5

c)

37.5

d)

150

7.

સુરેખ નિયતસંબંધની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!`

d)

!

8.

નિયતસંબંધાંકની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!

d)

!

9.

સુરેખ નિયતસંબંધ મૉડેલ જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

10.

નિયતસંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું ?

a)

!

b)

!

c)

!

d)

!

11.

નિયતસંબંધની શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

12.

નિયતસંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે ?

a)

!

b)

!

c)

!

d)

!

13.

નિયતસંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી ?

a)

!

b)

!

c)

!

d)

!

14.

જો કોઈ નિદર્શ બિંદુ અન્વાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય ?

a)

!

b)

!

c)

!

d)

!

15.

માપ (સ્કેલ)ના પરિવર્તનથી જો x અને y બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે, તો નિયતસંબંધાંક બદલાશે ?

a)

!

b)

!

c)

!

d)

!