NEW
Font size
WorksheetsBbhugol-D0008 bhugol બંધ અને ડેમ
Total questions: 9
Worksheet time: 5mins
મધ્ય પ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
નર્મદા નદી
સન નદી
ચંબલ નદી
તવા નદી
કર્ણાટકમાં આવેલ કુષ્ણ રાજા સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
કાવેરી નદી
તુંગભદ્રા નદી
કાલિન્દી નદી
ઘટપ્રભા
ગાંધી સાગર ડેમ ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલ છે ?
ઉત્તરપ્રદેશ
તેલંગાણા
પ્રશ્ચિમ બંગાળ
મધ્યપ્રદેશ
નિઝામ સાગર ડેમ ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલો છે ?
તેલંગાણા
ઉત્તરપ્રદેશ
ઝારખંડ
મધ્યપ્રદેશ
નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
ગોદાવરી
કુષ્ણ
તુંગભદ્રા
નાગાવલી
ભાખરા ડેમ કઈ ઉપર બાંધવામાં આવેલ છે ?
બિયાસ
સતલજ
ગંગા
યમુના
તુંગભદ્રા ડેમ ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલ છે ?
મધ્યપ્રદેશ
આંધ્રપ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ
ઇન્દ્રાવતી ડેમ ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલ છે ?
અરુણાચલ પ્રદેશ
પશ્ચિમ બંગાળ
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
રાજઘાટ ડેમ ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલો છે ?
ઝારખંડ
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
બિહાર
