wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ASTD 0604 Asoc Social ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપેલ વંશને શાસનકાળના ક્રમમાં ગોઠવો. હર્યકવંશ, નાગવંશ અને નંદવંશ

a)

નાગવંશ-હર્યકવંશ-નંદવંશ

b)

નંદવંશ-હર્યકવંશ-નાગવંશ

c)

હર્યકવંશ-નંદવંશ-નાગવંશ

d)

હર્યકવંશ-નાગવંશ-નંદવંશ

2.

સંથાગારમાં મળતી સભામાં કોઈપણ દરખાસ્ત કેટલી વખત રજૂ થતી?

a)

5 વખત

b)

1 વખત

c)

2 વખત

d)

3 વખત

3.

મહાજનપદો કયા કાળમાં હતા ?

a)

આધુનિક

b)

અનુવૈદિક

c)

મધ્યકાલીન

d)

વૈદિક

4.

ગણરાજ્યમાં કોને રાજા ગણવામાં આવતા ?

a)

સેનાપતિને

b)

પ્રત્યેક સભ્યને

c)

મહામંત્રીને

d)

રાજગુરુને

5.

ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યા કયા નામે ઓળખાતી ?

a)

સભા ઘર

b)

સંથાગાર

c)

સંસદ

d)

આપેલ એક પણ નહીં

6.

સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ?

a)

વૈશાલી

b)

અવંતી

c)

મગધ

d)

કોશલ

7.

તક્ષશિલા કયા રાજ્યની રાજધાની હતી ?

a)

ગાંધાર

b)

અવંતી

c)

મગધ

d)

વત્સ

8.

વત્સ રાજ્યની રાજધાની કંઈ હતી ?

a)

કૌશાંબી

b)

ઉજ્જયિની

c)

તક્ષશિલા

d)

રાજગૃહ

9.

ગંગા અને સોન જેવી નદીઓ કયા રાજ્યમાંથી પસાર થતી હતી ?

a)

અવંતી

b)

વત્સ

c)

મગધ

d)

કૌશલ

10.

કયા રાજ્યમાં બિંબીસાર અને અજાતશત્રુ જેવા શાસકો થયા ?

a)

વત્સ

b)

કોશલ

c)

અવંતિ

d)

મગધ