wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gguj-G0003 gujarati વિભક્તિ

Total questions: 28

Worksheet time: 15mins

Name
Class
Date
1.

'મા' કઈ વિભક્તિનો પ્રત્યય છે?

a)

ચોથી

b)

પાંચમી

c)

ત્રીજી

d)

સાતમી

2.

'હે રામ !' વિભક્તિ જણાવો.

a)

સંપ્રદાન

b)

અપાદાન

c)

અધિકરણ

d)

સંબોધન

3.

સભામાં બેસવાની યોગ્યતા ન લાગે તો ઉઠી જવું.- વિભક્તિ પ્રત્યય શોધો.

a)

માં, ની, વું

b)

માં, ની, ન, તો

c)

માં, ની

d)

ન, તો

4.

સંબોધન માટે કઈ વિભક્તિ નો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

અષ્ટમી

b)

સપ્તમી

5.

અંદર , ઉપર , નીચે - એવા અર્થમાં કઈ વિભક્તિ નો ઉપયોગ થાય છે ?

a)

સપ્તમી

b)

દ્વિતીયા

6.

હે......એ........ વગેરે ક્યાં વિભક્તિ ના પ્રત્યયો છે ?

a)

સંબોધન

b)

સપ્તમી

7.

મા - કઈ વિભક્તિ નો પ્રત્યય છે ?

a)

સપ્તમી

b)

પંચમી

8.

ગીતાજીમાં કહ્યું છે - વિભક્તિ ઓળખો.

a)

સપ્તમી

b)

પંચમી

9.

હે રામ ....... વિભક્તિ ઓળખો.

a)

સંબોધન

b)

પ્રથમા

10.

રામે રાવણને બાણ વડે માર્યો. - વિભક્તિ ઓળખો.

a)

તૃતીયા

b)

ચતુર્થી

11.

અમે હમણાં જ હજી સાથે હતા - વિભક્તિ ઓળખો.

a)

પંચમી

b)

તૃતીયા

12.

ધરતીના પુનરુત્થાન માટે ભગવાને અવતાર લીધો. - વિભક્તિ ઓળખો.

a)

પંચમી

b)

ચતુર્થી

13.

રાજાએ હુકમ કર્યો - વિભકિત ઓળખો.

a)

પ્રથ મા

b)

તૃતીયા

14.

ચતુર્થી વિભક્તિ ના પ્રત્યય શોધો.

a)

માટે

b)

કાજે

c)

વાસ્તે

d)

આપેલા બધા વિકલ્પ સાચા

15.

સંપ્રદાન - તરીકે કઈ વિભક્તિ ને ઓળખવામાં આવે છે ?

a)

ચતુર્થી

b)

પંચમી

16.

અમે શિક્ષણ માટે શાળાએ જઈએ છીએ. - વાક્યમાં ચતુર્થી વિભક્તિ શોધો.

a)

માટે

b)

શાળા

c)

શિક્ષણ

17.

છુટ્ટા પડવાના અર્થમાં કઈ વિભક્તિ નો ઉપયોગ થાય છે ?

a)

પંચમી

b)

તૃતીયા

18.

વૃક્ષ પરથી ફળ નીચે પડે છે. - વિભક્તિ ઓળખો.

a)

પંચમી

b)

સપ્તમી

19.

આપદાન- તરીકે કઈ વિભક્તિ ને ઓળખવામાં આવે છે ?

a)

પંચમી

b)

ષષ્ઠી

20.

નો. ની . નું . ના - આપેલ પ્રત્યય ની વિભક્તિ ઓળખો.

a)

ષષ્ઠી

b)

સપ્તમી

21.

સંબધ નાં અર્થમાં કઈ વિભક્તિ નો ઉપયોગ થાય છે ?

a)

ષષ્ઠી

b)

પંચમી

22.

સંબધ જોડવાનુ કામ કઈ વિભક્તિ કરે છે ?

a)

તૃતીયા

b)

દ્વિતીયા

23.

તે મારા ફાઇની છોકરી છે . - આપેલ વાક્યની વિભકિત ઓળખો.

a)

ષષ્ઠી

b)

સપ્તમી

24.

કર્મણી વાકય રચનામાં કર્તાને કઈ વિભક્તિના પ્રત્યયો લગાડવામાં આવે છે.

a)

પહેલી વિભક્તિ

b)

બીજી વિભક્તિ

c)

ત્રીજી વિભક્તિ

d)

કર્તા હોતો નથી

25.

તૃતીયા વિભક્તિ નો પ્રત્યય ઓળખો.

a)

થી

b)

થકી

c)

વડે

d)

આપેલા બધા વિકલ્પ સાચાં

26.

તૃતીયા વિભક્તિ ને શેનાથી ઓળખાય છે ?

a)

કરણ

b)

સંબોધન

27.

તેને બેટ વડે શોર્ટ માર્યો. - તૃતીયા વિભક્તિ શોધો.

a)

બેટ

b)

વડે

28.

થી. થકી વડે - આવા પ્રત્યય ધરાવતી વિભક્તિ શોધો.

a)

પ્રથમ

b)

દ્વિતીયા

c)

તૃતીયા