wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

CSTD 0804 Csoc Social અંગ્રેજ સમયના શહેરો

Total questions: 30

Worksheet time: 17mins

Name
Class
Date
1.

ક્યાં શહેરને ભારતનું 'માન્ચેસસ્ટર' કહેવાયમાં આવતું?

a)

અમદાવાદ

b)

નાગપુર

c)

સોલાપુર

d)

સાંગલી

2.

ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતા સમય જતા અમદાવાદમાં કુલ કેટલી મિલો સ્થપાઈ

a)

111

b)

121

c)

106

d)

109

3.

"ફોર્ટ વિલિયમ" કિલ્લો પાછળથી ક્યાં શહેર તરીકે વિકાસ પામ્યો હતો.

a)

દિલ્લી

b)

ચેન્નાઈ

c)

મુંબઈ

d)

કોલકાતા

4.

બ્રિટીશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો.

a)

ફ્રેન્ચોએ

b)

પોર્ટુગીઝોએ

c)

મુઘલોએ

d)

મરાઠાઓએ

5.

ભારતમાં સૌપ્રથમ રેલવેલાઈન ક્યારે શરુ થઇ હતી ?

a)

ઈ.સ. 1857

b)

ઈ.સ. 1553

c)

ઈ.સ. 1853

d)

ઈ.સ.1861

6.

ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ રણછોડલાલ છોટાલાલે ક્યારે શરુ કરી હતી ?

a)

ઈ.સ. 1854માં

b)

ઈ.સ. 1851માં

c)

ઈ.સ. 1864માં

d)

ઈ.સ. 1861માં

7.

ભારતમાં સૌપ્રથમ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગમાં થઇ હતી ?

a)

કાગળ

b)

લોખંડ -પોલાદ

c)

કાપડ

d)

રસાયણ

8.

અંગ્રેજોએ નવી દિલ્લીમાં નિર્માણ કરેલું વાઇસરોય હાઉસ એટલે આજનું.........

a)

વિધાનસભા ભવન

b)

સંસદ ભવન

c)

સચિવાલય

d)

રાષ્ટ્રપતિ ભવન

9.

ઈ.સ. 1911માં અંગ્રેજોએ પોતાની રાજધાનીને કયા શહેરમાંથી દિલ્લીમાં ખસેડી ?

a)

મુંબઈ

b)

મદ્રાસ

c)

કોલકાતા

d)

સુરત

10.

નવી દિલ્લીના નિર્માણમાં લગભગ કેટલા વર્ષનો સમય લાગ્યો હતો ?

a)

20 વર્ષ

b)

10 વર્ષ

c)

5 વર્ષ

d)

15 વર્ષ

11.

ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ક્યાં શરુ થઇ હતી ?

a)

અમદાવાદ

b)

મુંબઈ

c)

સુરત

d)

કોલકાતા

12.

ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ક્યાં શરુ થઇ હતી ?

a)

અમદાવાદ

b)

મુંબઈ

c)

સુરત

d)

કોલકાતા

13.

ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો ?

a)

કોલકાતા

b)

મુંબઈ

c)

દિલ્લી

d)

ચેન્નઈ

14.

અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસના કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું

a)

ગ્લાસગો

b)

ઓસાકા

c)

બ્રિટન

d)

માનચેસ્ટર

15.

મુંબઈમાં કાપડની મીલ સૌપ્રથમ ક્યારે છપાઈ

a)

1854

b)

1855

c)

1845

d)

1864

16.

અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્હી નું નિર્માણ શરૂ કર્યું

a)

1911

b)

1855

c)

1845

d)

1864

17.

ભારતની મજબૂત ગ્રામ અર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી

a)

વારંવાર પડતા દુકાન ના કારણે

b)

કારીગરોની અછત

c)

ઔદ્યોગિક ક્રાંતિ

d)

કાયમી જમાબંધી

18.

અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરોનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો

a)

કંડલા

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

19.

નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતો

a)

કંડલા

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

20.

નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે

a)

કંડલા

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

21.

નીચેના પૈકી કયું શહેર મુગલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું

a)

સુરત

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

22.

નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું

a)

સુરત

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

23.

દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો

a)

સુરત

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

મદુરાઈ માં

24.

મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહન સાડીઓની કિનારી બનાવવાનું વણાટ કામ થતું હતું

a)

સોલાપુર

b)

દિલ્હી

c)

પટના

d)

મદુરાઈ માં

25.

જમશેદજી તાતા એ લોખંડ બોલાજનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું

a)

સોલાપુર

b)

મુંબઈ

c)

સાકચી

d)

મદુરાઈ માં

26.

અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી

a)

બેચરદાસ લશ્કરી

b)

કસ્તુરભાઈ લાલદાસ

c)

લાલદાસ દલપતરામ

d)

રણછોડલાલ છોટાલાલ

27.

સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે

a)

ભદ્રાવતી

b)

ભીલાઈ

c)

જમશેદપુર

d)

સમબલપુર

28.

નીચેના પૈકી કયા સ્થળે લોખંડ પોલાદ ઉદ્યોગ આવેલો છે

a)

અનંતપુર

b)

ભદ્રાવતી

c)

બેલગાવી

d)

કોઈમ્બતુર

29.

મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગ નું ઉદ્ઘાટન ક્યારે થયું હતું

a)

16 એપ્રિલ 1853

b)

એક એપ્રિલ 1853

c)

15 ઓગસ્ટ 1853

d)

26 જાન્યુઆરી ૧૮૫૩

30.

ઈસવીસન 1640 માં અંગ્રેજી મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી

a)

ફોર્ટ વિલિયમ જ્યોર્જ

b)

ફોર્ટ સેન્ટ જ્યોર્જ

c)

ફોર્ટ વિલિયમ બેન્ટીંક

d)

ડેલહાઉસી