NEW
Font size
WorksheetsBKPN કેલેન્ડર Part-1
Total questions: 30
Worksheet time: 15mins
નીચેના માંથી કયું લીપ વર્ષ નથી?
700
800
1200
2000
નીચેના માંથી કયું લીપ વર્ષ નથી?
440
1800
1908
2008
નીચેના માંથી કયું એક લીપ વર્ષ નથી?
2008
2012
2016
2022
નીચેના માંથી કયું એક લીપ વર્ષ નથી?
844
1200
1700
2000
નીચેના માંથી કયું એક લીપ વર્ષ નથી?
ઈ.સ. 600
ઈ.સ. 800
ઈ.સ. 1004
ઈ.સ. 1996
..........................
ઈ.સ. 600
ઈ.સ. 800
ઈ.સ. 1004
ઈ.સ. 1996
..........................
ઈ.સ. 600
ઈ.સ. 800
ઈ.સ. 1004
ઈ.સ. 1996
..........................
ઈ.સ. 600
ઈ.સ. 800
ઈ.સ. 1004
ઈ.સ. 1996
..........................
ઈ.સ. 600
ઈ.સ. 800
ઈ.સ. 1004
ઈ.સ. 1996
..........................
ઈ.સ. 600
ઈ.સ. 800
ઈ.સ. 1004
ઈ.સ. 1996
ધારો કે આજે બુધવાર છે. તો પછીના રવિવાર પછી 25 માં દિવસે કયો વાર હશે.
સોમવાર
ગુરુવાર
રવિવાર
શનિવાર
એક લીપ વર્ષમાં ૧લી જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો પહેલી મેના રોજ કયો વાર હશે.
સોમવાર
મંગળવાર
બુધવાર
આપેલ પૈકી એક પણ નહિ
જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય તો તે જ મહિનાની ૩૧ મીએ કયો વાર હશે?
મંગળવાર
શનિવાર
શુક્રવાર
સોમવાર
જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની 2 તારીખે શનિવાર હોય તો તે જ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે કયો વાર હશે?
બુધવાર
ગુરુવાર
શુક્રવાર
શનિવાર
જો ગઈકાલની પહેલા શનિવાર હતો. તો આવતીકાલ પછીનાદિવસે કયો વાર આવશે.
બુધવાર
ગુરુવાર
શુક્રવાર
શનિવાર
પ્રેરણાનો જન્મ 10 ઓકટોબરના રોજ થયો. આરતી તેના કરતા 15 દિવસ નાની છે. જો આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસ સોમવારે ઉજવાયો હોય તો આરતીનો જન્મ ક્યાં વારે થયો હોય?
રવિવારે
શુક્રવારે
બુધવારે
મંગળવાર
ગીતા પોતાના મહાનિબંધ પર સળંગ 8 દિવસ કામ કરે છે. અને દર નવમે દિવસે વિરામ લે છે. જો તેણીએ સોમવારે કામ શરુ કર્યું હોય તો તેણી છઠ્ઠી વારનો વિરામ અઠવાડિયાના ક્યાં વારે લેશે?
રવિવાર
શુક્રવાર
બુધવાર
ગુરુવાર
નિમ્ન વિધાનોને ધ્યાન આપો.
1. મહિનાનો અંતિમ દિવસ બુધવાર છે.
2. મહિનાનાં ત્રીજા શનિવારે સત્તરમી તારીખ હતી.
આપેલ મહીનાની ચૌદમી તારીખે કયો દિવસ હશે.
રવિવાર
શુક્રવાર
બુધવાર
ગુરુવાર
જો આવતીકાલ પછીના દિવસે શનિવાર હોય તો ગઈકાલના ત્રણ દિવસ પહેલા કયો વાર હતો.
રવિવાર
શુક્રવાર
બુધવાર
ગુરુવાર
જો દરેક બીજો શનિવાર અને દરેક રવિવાર રજાના દિવસો હોય તો શનિવારથી શરુ થતા 30 દિવસના મહિનામાં કામકાજના દિવસોની સંખ્યા શોધો.
24
21
22
23
કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મેં ( બંને દિવસો સમાવિષ્ટ છે. ) સુધી કેટલા દિવસો થશે?
111
110
112
113
સપ્ટેમ્બર માસની પહેલી તારીખે ગુરુવાર છે. તો કઈ કઈ તારીખે સોમવાર આવશે.
5, 11, 18, 25
5, 10, 17, 24
5, 12, 19,26
5, 12, 20, 26
જો કોઈ મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ વહેલો વાર હોય, તો તે મહિનાનો 19 મો દિવસ કયો હોય?
રવિવાર
સોમવાર
બુધવાર
શુક્રવાર
જો કોઈ એક મહિનાના 11 માં દિવસે શનિવાર હોય અને તે મહિનો કુલ 31 દિવસનો હોય તો કયો વાર મહિનામાં પાંચ વખત આવશે.
બુધવાર
ગુરુવાર
શુક્રવાર
આપેલ તમામ
એક અઠવાડિયામાં સાત વાર હોય છે. કોઈ પણ એક માસમાં વધુમાં વધુ કેટલા વાર પાંચ વખત આવી શકે?
બે
ત્રણ
ચાર
એક
1 જાન્યુઆરી 2007ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2008 ના રોજ કયો વાર હશે?
સોમવાર
મંગળવાર
બુધવાર
રવિવાર
1 જાન્યુઆરી 2006ના રોજ રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો વાર હશે?
સોમવાર
મંગળવાર
બુધવાર
શુક્રવાર
જાન્યુઆરી 1, 2008ના રોજ મંગળવાર હોય તો જાન્યુઆરી 1, 2009 ના રોજ કયો વાર હશે?
સોમવાર
મંગળવાર
બુધવાર
ગુરુવાર
8 ડીસેમ્બર 2007 ના રોજ શનિવાર હોય તો 8 ડીસેમ્બર 2006 ના રોજ કયો વાર હશે?
રવિવાર
શનિવાર
શુક્રવાર
બુધવાર
8 ફેબ્રુઆરી 2005 ના રોજ મંગળવાર હોય તો 8 ફેબ્રુઆરી 2004 ના રોજ કયો વાર હશે?
રવિવાર
શનિવાર
સોમવાર
બુધવાર
