wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

553 PSE પર્યાવરણ 10 01 24

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ઉડન ખટોલા ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલા છે?

a)

પાવાગઢ

b)

અંબાજી

c)

પાવાગઢ અને અંબાજી

d)

કોઈ નહિ

2.

કયા પ્રાણીના શરીર પર પટા હોતા નથી?

a)

વાઘ

b)

સિંહ

c)

ખિસકોલી

d)

ઝીબ્રા

3.

કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે?

a)

મોર

b)

વાઘ

c)

બતક

d)

મગર

4.

તમારું વજન કયા એકમમાં દર્શાવીએ છીએ?

a)

ગ્રામ

b)

કિલોગ્રામ

c)

મિલીગ્રામ

d)

મીટર

5.

નીચેનામાંથી કયું સ્થળ રાજસ્થાનમાં આવેલું છે?

a)

ભુજ

b)

મુંબઈ

c)

જોધપુર

d)

ભોપાલ

6.

પ્લેટફોર્મ પરથી ટ્રેનને ચલાવવા માટે કઈ લાઈટ આપવી પડે?

a)

લાલ

b)

કેસરી

c)

પીળા

d)

લીલી

7.

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?

a)

ભાલણ

b)

ભોજ્કા

c)

ભુજ

d)

ભાંભર

8.

રેલવેમાં ટીકીટ કોણ તપાસે છે?

a)

કંડકટર

b)

ટિકિટ ચેકર

c)

ઇન્સ્પેક્ટર

d)

ડ્રાઇવર

9.

નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાં નથી?

a)

વાત્રક

b)

તાપી

c)

યમુના

d)

વિશ્વામિત્રી

10.

મીઠું કોણ પકવે છે?

a)

કુંભાર

b)

સુથાર

c)

અગરિયા

d)

માછીમાર

11.

ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી પર આવેલ છે?

a)

નર્મદા

b)

યમુના

c)

ગંગા

d)

બ્રહ્મ પુત્રા

12.

સુરત શહેરનો કયો ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે?

a)

હીરા

b)

લોખંડ

c)

ઉન

d)

એકપણ નહીં

13.

રેલવે સમય પત્રક ટ્રેનની કઈ વિગત આપે છે?

a)

માર્ગ

b)

આવવાનો સમય

c)

જવાનો સમય

d)

તમામ

14.

ઉત્તર ગુજરાતનું કયુંજાણીતું નૃત્ય છે?

a)

ડોસલો

b)

મોરિયો

c)

ગરબા

d)

હુડો

15.

બાળકના જન્મ સમયે તેના મોમાં શું હોતું નથી?

a)

જીભ

b)

હોઠ

c)

તાળવું

d)

દાંત